Update Your Aadhar Online Service

Update Your Aadhar Online Service – હવે તમે તમારા આધારકાર્ડમાં કોઈ ફેરફાર ઓનલાઇન ઘરે બેઠા કરી શકો છો. આ સર્વિસ UIDAI દ્વારા અમલમાં લેવામાં આવી છે. UIDAI આ સર્વિસમાં તમે આધારકાર્ડના સુધારા ઓનલાઈન કરી શકશો. તમે સરનામું, આધારકાર્ડમાં જન્મતારીખ, આધારકાર્ડના નામમાં સુધારો અને આધારકાર્ડમાં જાતિ બદલી શકો છો.

Aadhar Card Update Online

નોંધ :- તમે આધાર અપડેટ ઓનલાઈન સેવા દ્વારા તમારું નામ, લિંગ, જન્મ તારીખ (DoB), સરનામું અને ભાષા અપડેટ કરી શકો છો. કૃપા કરીને ખાતરી કરો કે આ સેવાનો ઉપયોગ કરતી વખતે તમારો મોબાઇલ નંબર આધાર સાથે નોંધાયેલ છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર, ઈમેલ તેમજ બાયોમેટ્રિક્સ (ફિંગર પ્રિન્ટ્સ અને ફોટોગ્રાફ) જેવી અન્ય વિગતો અપડેટ કરવા માટે તમારે કાયમી નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે. તમે ઓનલાઇન સેવા દ્વારા મોબાઈલ નંબર, ઈમેલ, ફિંગર પ્રિન્ટ્સ અને આધાર કાર્ડ ફોટોમાં સુધારો કરી શકશો નહીં. આ સુધારાઓ માટે કાયમી નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે. ઓનલાઇન સેવા દ્વારા તમે ફક્ત તમારું નામ, લિંગ, જન્મતારીખ, ભાષા અને સરનામું અપડેટ કરી શકો છો.

આજના વિવિધ અફવાઓના જમાનામાં અમે તમારા સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમને આ માહિતી યોગ્ય લાગે તો તમારા મિત્રો અને કુટુંબી લોકો સાથે શેર કરવાનું ના ભૂલો અને સાચી અને સચોટ માહિતી માટે અમારી સાથે જોડાઓ નીચેની લિન્ક પરથી https://chat.whatsapp.com/Eq9pS9RCRGQ6c2vspuA1R2

Update Your Aadhar Online Service

Change Name

➾ કેટલાક લોકોને આધાર કાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગયી હોય છે. તો આધાર કાર્ડમાં નામ સુધારો તમે તમારા મોબાઈલથી કરી શકો છો.  

Change Address

➾ હાલના સમયમાં લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં રહેવા જાય છે. ત્યારે હવે તેઓ પોતાના આધારકાર્ડમાં સરનામું સરળતાથી બદલી શકે છે. હવે તમે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે આધારકાર્ડમાં સરનામું બદલી શકો છો

Change Date of Birth

➾ આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે મોબાઈલ વડે જ ઘર બેઠા આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો શકો છો.

Change Gender

➾ આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જાતિમાં ભૂલ હોય તો હવે તમે મોબાઈલ વડે જ ઘર બેઠા આધારકાર્ડમાં જાતિમાં ઓનલાઈન સુધારો શકો છો.

How can i update my aadhar card online ?

How to Update Aadhar Card Online

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in પર જાઓ. 
  • તે પછી Login મેનુ બટન પર ક્લિક કરો.
  • પછી આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોર્ડ દાખલ કરો. 
  • તે પછી Send OTP બટન પર ક્લિક કરો.
  • તે પછી તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ રજીસ્ટ્રર થયો હશે તેના પર OTP જશે.
  • તમારા મોબાઇલમાં 6 અંકનો OTP આવશે. તેને દાખલ કરી Login બટન પર ક્લિક કરો.
  • હવે તમને Name/Gender/Date of Birth & Address Update વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમને Update Aadhaar Online વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો
  • હવે તમે આધાર કાર્ડમાં કયા સુધારા કરી શકશો તે દેખાડશે.
  • તેમાંથી તમારે આધારકાર્ડમાં જે સુધારો કરવો હોય તેના વિકલ્પ પર ક્લિક કરો. 
  • ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરવું પડશે. 
  • તમે જે નવો સુધારો કર્યો છે તેના માટેનું પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. 
  • સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારી અરજી સબમિટ થઈ જશે.  
Aadhar Update Frequently Asked Questions (FAQs)
  1. How can I update my Aadhar card online?

    You can update your Address online in Self Service Update Portal (SSUP). For other details updates such as Demographic details (Mobile Number, Email) as well as Biometrics (Finger Prints, Iris & Photograph) in Aadhaar you will have to visit Permanent Enrolment Center.

  2. Can we update Aadhar card online on mobile?

    The Self-Service online mode offers address update to the residents where the resident can directly place the update request on the portal. The Aadhaar number and registered mobile number of the resident are required to login to the portal.

  3. How can I update my old Aadhar card?

    People can update their Aadhaar details by uploading supportive documents (proof of identity and proof of address) online through the myAadhaar portal or offline by visiting the nearest Aadhaar centre.

  4. What details can I update through Update Aadhaar online Service?

    You can update your Name, Gender, Date of Birth (DoB), Address and Language through Update Aadhaar online Service. Please ensure that your mobile number is registered in Aadhaar while using this service.

  5. Is there any fee involved for Online updation of Demographics details?

    Yes, for online update of demographic information you have to pay Rs. 50/-

  6. How many times you can update your Aadhaar data?

    Name: Twice in Life Time
    Gender: Once in Life Time
    Date of Birth: Once in life time subject to condition that present status of the DoB is declared/approximate.

  7. Which documents are required for Online Aadhar Update?

    Name: Scanned copy of Proof of Identity (PoI)).
    For Date of Birth:Scanned copy of Proof of Date of Birth(PoB).
    For Gender: No documents required