ગુજરાત રાજ્યના સમાન નામ ધરાવતા તાલુકાઓ

Taluka of Gujarat Having Same Name
માંડવી
- સુરત જિલ્લામાં પણ છે.
- કચ્છ જિલ્લામાં પણ છે.

મહુવા
- સુરત જિલ્લામાં પણ છે.
- ભાવનગર જિલ્લામાં પણ છે.
માળિયા
- માળિયા-હાટિના જૂનાગઢ જિલ્લામાં
- માળિયા મિયાણા મોરબી જિલ્લામાં
માંગરોળ
- જૂનાગઢ જિલ્લામાં
- સુરત જિલ્લામાં
ગઢડા
- ગીર ગઢડા ગીરસોમનાથ જિલ્લામાં
- ગઢડા (સ્વા.) બોટાદ જિલ્લામાં
Taluka of Gujarat Having Same Name – પોસ્ટ ગમી હોય તો શેર કરો નીચે આપેલા ફેસબુક વોટ્સઅપ ના બટન પર ક્લિક કરીને
તમને અમારી વેબસાઇટ પર થી મળશે નવી લેટેસ્ટ આધુનિક જગત ને લગતી માહિતીઓ જે મદદ કરશે તમને તમારી પરીક્ષાઓ માં પૂછાતા “Current Affairs” વિભાગ માં અને તમારું જ્ઞાન વધારવામાં એટલે દરરોજ ચેક કરતાં રહો અમારી વેબસાઇટ Onlinegovjob.in