Surat GRD Bharti 2022 – Surat Gram Rakshak Dal & Sagar Rakshak Dal Posts Recruitment 2022. ધોરણ 3 પાસ હોય એવા ઉમેદવારો માટે સુરત ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોને અરજી કરવા માટે નીચેની લિન્ક પર જવાનું રેહશે.

Surat GRD Bharti 2022 – Details
Posts Name
- Gram Rakshak Dal and Sagar Rakshak Dal
Qualification
Candidates interested to apply for this post must have passed 3rd class or above
Age Limit (વય મર્યાદા)
- Minimum Age: 20 Years
- Maximum Age: 50 Years
- Keep School Leaving Certificate.
Residents of Villages in Police Station Area (Aadhaar Card / Election Card / Ration Card)
Weight (વજન)
- Male(પુરુષ) : 50 kg
- Women(મહિલા) : 40 kg
Height (ઊંચાઈ)
- Male(પુરુષ) : 162 kg
- Women(મહિલા) : 150 kg
Running (દોડ)
- Male(પુરુષ) : 800 meter (4 મિનિટ)
- Women(મહિલા) : 800 meter (5 મિનિટ 30 સેકંડ)
Apply Process
ઉમેદવારો તેમના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન અથવા વેબસાઇટ પરથી GRD ભરતી માટે અરજી કરી શકે છે. જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 07 દિવસની અંદર ફોર્મ જમા કરાવાનું રેહશે.
Address
- ધોરણ 3 કે તેથી વધુ પાસ હોવું જોઈએ.
- ₹ 230 – લેખ દીઠ દૈનિક ભથ્થું સ્વીકાર્ય રહેશે.
- પોસ્ટ વિસ્તારમાં જેમની ભરતી થવાની છે તેઓ પોસ્ટ વિસ્તારના રહેવાસી હોવા જોઈએ.
- ફિક્સ માનદ સેવા આધારિત વેતન પર કોઈપણ પ્રકારના ભથ્થાં સ્વીકાર્ય રહેશે નહીં.
- કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન હોવો જોઈએ.
- માનદ સેવા દરમિયાન તબીબી વળતર સ્વીકાર્ય રહેશે નહીં.
- માનદ સેવા દરમિયાન સેવા માટે કોઈ વધારાનું પેન્શન, બોનસ, એલટીસી, રજા, રોકડ, એડવાન્સ અથવા અન્ય કોઈપણ આર્થિક લાભો સ્વીકાર્ય રહેશે નહીં.
Important Dates
Last Date : જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 07 દિવસ
Important Links
જાહેરાત ડાઉનલોડ કરવા: Click Here
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા : Click Here
Visit Our Website: Website 1 – Website 2
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.