Sukanya Samriddhi Yojana (SSY) Details & Download Form 2021 – Details are uploaded on onlinegovjob.in
Sukanya Samriddhi Yojana (SSY) Details & Download Form 2021
Sukanya Samriddhi Yojana :- सुकन्या समृद्धि योजना (एसएसवाई) बालिकाओं के लाभ के लिए “बेटी बचाओ, बेटी पढाओ योजना” के हिस्से के रूप में एक सरकार समर्थित बचत योजना है।माता-पिता लड़कियों के लिए ऐसे दो खाते खोल सकते हैं (यदि उनकी दो से अधिक लड़कियां हैं तो वे तीसरा/चौथा खाता नहीं खोल सकते हैं)। इन खातों का कार्यकाल 21 वर्ष या 18 वर्ष की आयु के बाद बालिका की शादी होने तक है। आईसीआईसीआई बैंक एसएसवाई खातों की पेशकश के लिए वित्त मंत्रालय द्वारा अधिकृत है। ग्राहक किसी भी आईसीआईसीआई बैंक शाखा में खाता खोलने के दस्तावेज जमा करके खाता खोल सकते हैं।

सुकन्या समृद्धि योजना की विशेषताएं और लाभ
समान बचत योजनाओं की तुलना में अधिक लाभ प्राप्त करें वित्त मंत्रालय द्वारा अधिकृत, यह भारत सरकार समर्थित बचत योजना है
- न्यूनतम निवेश – 250 रुपये; अधिकतम निवेश – एक वित्तीय वर्ष में 1,50,000 रुपये ट्रिपल टैक्स बेनिफिट – मूलधन का निवेश, अर्जित ब्याज के साथ-साथ परिपक्वता राशि कर मुक्त है।
- 7.6% की आकर्षक ब्याज दर, जो कि धारा 80C के तहत कर से पूरी तरह मुक्त है।
- रुपये का अधिकतम निवेश। एक वित्तीय वर्ष में 1,50,000 रुपये कमाए जा सकते हैं
- यदि किसी वित्तीय वर्ष में न्यूनतम 1000/- रुपये की राशि जमा नहीं की जाती है, तो 50/- रुपये का जुर्माना लगाया जाएगा।
- खाता खोलने की तिथि से 14 वर्ष पूरे होने तक खाते में जमा किया जा सकता है
SSY खाता खोलने का फॉर्म
- बालिका का जन्म प्रमाण पत्र (अनिवार्य)
- पहचान प्रमाण (RBI KYC दिशानिर्देशों के अनुसार)
- निवास प्रमाण (RBI KYC दिशानिर्देशों के अनुसार)
शादी के खर्च के उद्देश्य से 18 वर्ष की आयु प्राप्त करने पर बालिका द्वारा ही समय से पहले बंद किया जा सकता है। हालाँकि, कुछ विशेष मामले हैं जिनके तहत खाता बंद किया जा सकता है और संबंधित राशि निकाली जा सकती है
Yojana Purpose
- સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ્ય પુત્રીઓના અભ્યાસ અને તેમના લગ્ન પર આવનારા ખર્ચને સહેલાઈથી પુરો કરવાનો છે. યોજના હેઠળ પુત્રીના અભ્યાસ અને લગ્ન માટે પોસ્ટ ઓફિસ પાસે સુકન્યા સમૃદ્ધિ યોજના નુ એકાઉંટ ખોલાવી શકાય છે.
- ટપાલ વિભાગના કોઈપણ પોસ્ટ ઓફિસમાં એકાઉંટ ખોલવા માટે સુવિદ્યા સેંટરમાં પણ જુદુ કાઉંટર ખુલશે. અહી જરૂરી ડોક્યુમેંટ્સ જમા કરાવ્યા પછી એકાઉંટ ખોલાવી શકાશે.

ઓનલાઈન ફોર્મ ભરવા
ફોર્મ ડાઉનલોડ કરો : Click Here
Document List
– બાળકીનુ જન્મ પ્રમાણપત્ર
– એડ્રેસ પ્રુફ
– આઈડી પ્રુફ
- સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉંટમાં પુત્રીના નામથી એક વર્ષમાં 1 હજારથી લઈને 1 લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવી શકો છો.
- આ પૈસા એકાઉંટ ખોલવાના 14 વર્ષ સુધી જ જમા કરાવવા પડશે અને આ ખાતુ પુત્રીના 21 વર્ષના થવા પર જ મેચ્યોર થશે.
- યોજનાના નિયમો હેઠળ પુત્રી 18 વર્ષની થતા અડધો પૈસો કાઢી શકો છો.
- 21 વર્ષ પછી એકાઉંટ બંધ થઈ જશે અને પૈસો પાલકને મળી જશે.- જો પુત્રીના 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન થઈ જાય છે તો એકાઉંટ એ સમયે જ બંધ થઈ જશે.
- એકાઉંટમાં જો પેમેંટ લેટ થયુ તો ફક્ત 50 રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવશે.
- પોસ્ટ ઓફિસ ઉપરાંત અનેક સરકારી અને ખાનગી બેંક પણ આ યોજના હેઠળ ખાતુ ખોલી રહી છે.
- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા પર ઈંકમટેક્સ કાયદાની ધારા 80-જી હેઠળ છૂટ આપવામાં આવશે.
- પાલક પોતાની બે પુત્રીઓ માટે બે એકાઉંટ પણ ખોલી શકે છે.- જોડિયા હોય તો તેનુ પ્રૂફ આપીને જ પાલક ત્રીજુ ખાતુ ખોલી શકશે. પાલક ખાતાને ક્યાય પણ ટ્રાંસફર કરાવી શકશે.
- યોજના હેઠળ 2015માં કોઈ વ્યક્તિ 1000 રૂપિયા મહિનાથી એકાઉંટ ખોલે છે તો તેને 14 વર્ષ સુધી મતલભ 2028 સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા નાખવા પડશે. વર્તમાન હિસાબથી દર વર્ષે 8.6 ટકા વ્યાજ મળતુ રહેશે તો જ્યારે બાળકી 21 વર્ષની થશે તો તેને6,07,128 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છેકે 14 વર્ષમાં પાલકના એકાઉંટમાં કુલ 1.68 લાખ રૂપિયા જમા કરવા પડે. બાકીના 4,39,128 રૂપિયા વ્યાજના છે.
Sukanya Samriddhi Yojana II Sukanya Samriddhi Yojana Details II Sukanya Samriddhi Yojana Application Form
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & Scheme Update
Important Note :- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.