
SSC GD Constable Bharti 2022, Apply for 24369 posts
SSC GD Constable Bharti 2022, Apply for 24369 posts : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલની 24,369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે લોકો ભારતીય પેરા મીલીટરી ફોર્સમાં જોડાવા માંગે છે તેમના માટે આ નોકરીનો સુવર્ણ મોકો છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા GD કોન્સ્ટેબલ ની જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે
Post Name: GD Constable
Total Vacancies: 23469 Posts
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટનું નામ | GD કોન્સ્ટેબલ |
કુલ જગ્યાઓ | 24,369 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
જોબ લોકેશન | ભારત |
ફોર્મ શરૂ થવાની તારીખ | 27 ઓક્ટોબર 2022 |
ફોર્મની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | ssc.nic. in |
SSC GD ભરતી અરજી ફી
- SSC GD Constable Bharti 2022 Application Fee
- General Category: Rs. 100/-
- Other Category: No Fees
SSC GD ભરતી શૈક્ષણિક લાયકાત
- SSC GD Constable Bharti 2022 Educational Qualifications
- આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટયૂટ માંથી પાસ કરેલું હોવું જોઈએ.
શારીરિક ક્ષમતા
પુરુષ ઉમેદવાર
કેટેગરી | ઊંચાઈ | છાતી | વજન |
---|---|---|---|
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિના ઉમેદવાર | 155cm | 79 – 84 | 50kg |
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવાર | 163cm | 79 – 84 | 50kg |
મહિલા ઉમેદવાર
કેટેગરી | ઊંચાઈ | વજન |
---|---|---|
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિના ઉમેદવાર | 145cm | 45kg |
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવાર | 150cm | 45kg |
SSC GD ભરતી વય મર્યાદા
- ઉમેદવાર ની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
SSC GD ભરતી પગાર ધોરણ
- SSC GD Constable Bharti 2022 Pay Scale – Salary
- આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને 3rd Pay Level મુજબ Rs. 21,700 થી 61,900 નું પગાર ધોરણ આપવામાં આવશે.
- NCB સિપાઈ તરીકે સિલેક્ટ થનાર ઉમેદવાર ને 1st Pay Level મુજબ Rs. 18,000 થી 56,900 નું પગાર ધોરણ આપવામાં આવશે.
SSC GD ભરતી પસંદગી પ્રક્રિયા
- SSC GD Constable Bharti 2022 Selection Process
- ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, શારીરિક કસોટી, મેડિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો
કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ માહિતી
- SSC GD Constable Bharti 2022 Computer Based Test
- 80 MCQ પ્રશ્નો હશે
- દરેક પ્રશ્ન 2 ગુણનો એમ કરીને 160 ગુણનું પ્રશ્ન પત્ર તૈયાર થસે.
- પરીક્ષા માટેનો સમય 1 કલાકનો રેહશે.
- દરેક ખોટા જવાબ માટે 0.50 ગુણ કમી કરવામાં આવશે
કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ સિલેબસ
પાર્ટ | વિષય | પ્રશ્નો | ગુણ |
---|---|---|---|
પાર્ટ A | સામાન્ય ઇન્ટેલિજન્સ અને રીજનિંગ | 20 | 40 |
પાર્ટ B | સામાન્ય જ્ઞાન અને સામાન્ય જાગૃતિ | 20 | 40 |
પાર્ટ C | પ્રાથમિક ગણિત | 20 | 40 |
પાર્ટ D | અંગ્રેજી/હિન્દી | 20 | 40 |
કુલ | 80 |
શારીરિક કસોટી માહિતી
પુરુષ ઉમેદવાર
કસોટી વિગત | માહીતી |
---|---|
5 કિલોમીટર | 24 મિનિટ |
ઊંચાઈ | 170 Cms |
વજન | ઊંચાઈને સમકક્ષ |
છાતી | 80 ફુલાવ્યા વગર અને 85 ફુલાવીને |
મહિલા ઉમેદવાર
કસોટી વિગત | માહીતી |
---|---|
1600 મીટર | 8 મિનિટ 30 સેકંડ |
ઊંચાઈ | 157 Cms |
વજન | ઊંચાઈને સમકક્ષ |
Important Links
Download Advertisement: Click Here
Download PDF Notification: Click Here
Apply Online Link : Click Here
Updates on Telegram Channel: Click Here
Important dates
Events | Date |
---|---|
ઓનલાઈન અરજીનો સમયગાળો | 27/10/2022 થી 30/11/2022 |
ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ | 30/11/2022 |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | 01/12/2022 |
ચલણ દ્વારા ફી ભરવાની છેલ્લી તારીખ | 01/12/2022 |
CBT ટેસ્ટની તારીખ | જાન્યુઆરી 2022 |
SSC GD ભરતી અરજી પ્રક્રિયા
- લાયકાત ધરાવતા તેમજ શારીરિક યોગ્યતા ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પરથી ઓનલાઈન અરજી તારીખ 27 ઓક્ટોબર 2022 થી 30 નવેમ્બર 2022 સુધી કરી શકશે.
823 Forest Guard Bharti Notification | 823 Forest Guard Bharti Notification 2022 | 823 Forest Guard Bharti Notification Gujarat Forest Department
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.