
School Reopening Dates : વિશ્વ મહામારી કોરોના (Covid – 19) ના લીધે દુનિયાની અર્થવ્યવસ્થા અને જનજીવન વિખેરાઈ ગયું હતું. જેમાં આપનું ગુજરાત પણ સામેલ છે . ૨ વર્ષ થી વધુ સમયને આ મહામારી લઈ ચૂકી છે અને આપણે એમને એમ બેસી શકીએ નહિ. અને આપણે ખુલ્લા બહાર પણ ના જઈ શકીએ. જેના લીધે આપણે સૌ જરૂરિયાત મુજબ બહાર જવાનું ચાલુ કર્યું પોતાના વ્યવસાયો અને કામો તરફ જવાનું ચાલુ એબી માસ્ક તથા સેનિટાઇજાર સાથે અને હાલ ના સમય માં તો ૮૫% ઉપર લોકો Vaccine પણ લઈ ચૂક્યા અને ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ ચાલુ થઈ રહ્યું છે .
તો એક મોટી અસર બાળકો (વિધ્યાર્થીઓના) અભ્યાસ માં પણ આવી છે. શાળાઓ બંધ થવાના લીધે વિધ્યાર્થીઓનું બહુ મોટું નુકસાન થયું છે. ઘણા વિધ્યાર્થીઓ મોબાઈલ જેવા યંત્રોના રવાડે ચડી ગયેલા છે જે આપણા માટે શરમજનક વાત કેહવાય. મોબાઈલ જેવા યંત્રોનો ઉપયોગ મનોરંજન સિવાય તમારી કુશળતા વધારવા માટે કરી સકે જે આજના આ ઓનલાઇન અભ્યાસ કારણ બાળકો સમજી સકતા નથી .
આપના આવનાર ભવિષ્ય આપના દેશ ની પ્રગતિ ના પંથ ને અડચણ રૂપ આ કોરોના હવે એટલે મોટો સંકટ રહ્યો નથી એવું જાણી ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૬ થી ૮ ના વિધ્યાર્થીઓની શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે .
School Reopening Dates
ગુજરાતમાં કોરોના સંકટ નહીવત બરાબર અને જનજીવન રાબેતા મુજબ થઈ ચાલુ રહ્યું છે ત્યારે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થવાને લઈને આવ્યા મોટા સમાચાર
- ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થવાને લઈને મોટા સમાચાર
- શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત
- આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે ધોરણ 6 થી 8ના વર્ગો
- School Reopening Dates Announced.

આપણા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે.
નિયમોનું કરવું પડશે પાલન
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ધોરણ 9 થી 12માં લાગુ પડતી SOP ધોરણ 6 થી 8માં પણ લાગુ થશે. જ્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત હશે. 50 ટકાની ક્ષમતા સાથે વર્ગોમાં શિક્ષણ અપાશે. ઉલ્લેખનીય છે કે આ જાહેરાતની સાથે 10 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓના પણ વર્ગો શરૂ થશે.
શિક્ષણ સચિવ વિનાદ રાવે આપ્યું મોટું નિવેદન
આ અભિયાન અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ સચિવ વિનાદ રાવે જણાવ્યું કે, અત્યાર સુધીના શિક્ષણના ઈતિહાસમાં આ પ્રકારનુ સર્વેક્ષણ આટલા વિશાળ સમૂહ પર અગાઉ ક્યારેય થયું નથી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ ઐતિહાસિક પહેલ ભવિષ્યમાં ભારતનાં અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની રહેશે. આ સર્વેક્ષણના વૈજ્ઞાનિક પૃથક્કરણ દ્વારા આગામી તાલીમનું આયોજન એકદમ ધ્યેયલક્ષી રીતે થશે. તમામ જ શિક્ષકોને એકસમાન તાલીમ આપવામાં ક્યારેક જરૂરિયાત ન હોય તેવા વિષયની તાલીમ પણ શિક્ષકોએ લેવી પડતી હોય છે. એના બદલે આ ડેટાના આધારે જે તે શિક્ષક માટે જરૂરી એવી તાલીમનું આયોજન કરી શકાશે જેથી સમય અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ થશે.
ફ્રી માં ૨૦૦ લિટર નું ડ્રમ અને ૧૦ ૧૦ લિટર ના પ્લાસ્ટિક ના ટબ મેળવવા માટે નવી યોજના વધારે માહિતી માટે અને આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલી લિન્ક પર જાઓ .
Drums & Plastic Basket Yojana 2021 : Apply Now
Gujarat Primary Education Board
Stay Happy & Stay Connected With Us
Thank You For Visit Our Website