Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના | PMJJBY Application Form Download | ભારત સરકાર દેશના નાગરિકોને જીવન રક્ષણ પૂરું પાડવા પ્રયત્નશીલ છે. દેશના 18 વર્ષથી 50 વર્ષની ઉંમર ધરાવતા લોકો માટે “પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના માટે વ્યકિતે પોતાના બેંક ખાતામાંથી વાર્ષિક Rs.330 ભરવાના રેહશે. જેને આવનાર વર્ષ માટે ઑટો-ડેબિટ પણ કરી શકાશે. Pradhan Mantri Jeevan Jyoti Yojana અંતર્ગત વીમા કવરનો લાભ વ્યક્તિનું કોઈપણ કારણ(કુદરતી/અકસ્માત)થી મૃત્યુ થાય તો રૂપિયા 2 લાખ વીમા રાશી મળવાપાત્ર થશેેે.
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Overview
PMJJBY (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana) હેઠળ કુદરતી/અકસ્માતથી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદાર 2 લાખ રૂપિયા મેળવવા પાત્ર થસે.
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના |
યોજના લાભ | વ્યક્તિના કુદરતી કે અકસ્માતથી મૃત્યુ હેઠળ 2 લાખ રૂપિયા મળશે |
લાભાર્થી | કોઈપણ ભારતીય નાગરિક |
વીમા ભરણની રાશિ | વાર્ષિક 330 રૂપિયા |
વીમાની મળવાપાત્ર રકમ | રૂપિયા 2 લાખ |
Yojana Official Website | jansuraksha.gov.in |
PMJJBY Eligibility
- 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના લોકોને આ યોજનાનો લાભ મળશે.
- વ્યક્તિને અન્ય બેંકોમાં ખાતા હોય તો પણ કોઈપણ એક બેંકમાં આ યોજનાનો લાભ મળશે.
- બેંક ખાતા સાથે આધારકાર્ડ લિંક કરાવેલ હોવું જોઈએ.
- લાભાર્થીએ 31 May સુધીમાં ફરજિયાત રૂ. 330 પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ અને ચકાસણી અર્થે બેંક પાસબુકમાં એન્ટ્રી કરાવેલ હોવી જોઈએ.
- આ યોજના Auto-Debit હોવાથી બેંકમાં પ્રીમિયમ માટે મિનિમમ બેલેન્સ હોવું ફરજિયાત છે.
PMJJBY Document List
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ ડોક્યુમેંટ્સ જરૂરી છે.
- આધારકાર્ડ
- બેંક પાસબુક
- મોબાઈલ નંબર
- અન્ય ઓળખકાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટા
How to apply for PMJJBY Yojana?
“પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ” ની અરજી રાષ્ટ્રીયકૃત થયેલ કોઈપણ બેંકમાં કરી શકાય છે. જ્યાં અરજી ફોર્મમાં તમામ વિગતો (વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે માહિતી) ભરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે તમામ ડોક્યુમેન્ટ (ડોક્ટરનું સ્વાસ્થય પ્રમાણપત્ર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધારકાર્ડ વગેરે) જમા કરવાના રહેશે.
PMJJBY Application Form
Pradhan Mantri Jivan Jyoti Vima Yojana pdf ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા નિયત નમૂનો બનાવેલ છે. તથા Pradhan Mantri Jivan Jyoti Vima Yojana Claim Form માટેની PDF ફાઇલ નીચે મુજબની લિંક દ્વારા મળી જશે.
Important Links
Download the PMJJBY Form In Gujarati – અહિયાં ક્લિક કરો |
Download Pradhan Mantri Jeevan Jyoti Yojana Form In Gujarati – Download Now |
Pradhan Mantri Jeevan Jyoti Yojana Form in English – Click Here |
Pradhan Mantri Jeevan Jyoti Yojana Claim Form in Hindi – Click Here |
Pradhan Mantri Jeevan Jyoti Yojana Claim Form in English – Click Here |
Pradhan Mantri Jeevan Jyoti Yojana Form in Hindi – Click Here |
Frequently Asked Questions
Q. પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
Ans – પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈપણ કારણસર મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયાનો સહાય રકમ આપવામાં આવે છે.
Q. પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે હેલ્પલાઇન નંબર શું છે?
Ans – પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના Helpline Number (હેલ્પલાઇન નંબર) 18001801111 / 1800110001 છે.

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.