PM Kisan List 2023,Beneficiary Status @pmkisan.gov.in – ખેડૂત મિત્રો તમને 13 માં હપ્તાના પૈસા મળશે કે નહીં એના વિષે આ આર્ટિક્લમાં આપણે વાત કરીશું. પીએમ કિસાન યોજના લાભાર્થીઓની યાદી 2023 હેઠળ, ભારત સરકાર દ્વારા અધિકૃત રીતે 13 મા હપ્તાના લાભાર્થીઓની PM Kisan Beneficiary list village wise યાદી બહાર પાડવામાં આવી છે. નીચેની લિંક પર ક્લિક કરીને સીધા જ તમારી યાદી તપાસી અને ડાઉનલોડ કરી શકો છો
PM Kisan List 2023
Yojana : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
Official Website : https://pmkisan.gov.in/
PM Kisan List Village wise PDF
The farmers can check the PM Kisan Beneficiary List 2023. The PM Kisan Beneficiary List will be downloaded in PDF format.The step-by-step process to check the PM Kisan Beneficiary List 2023 are as follows:
- First, go to the official website pmkisan.gov.in on Google Chrome or any other web browser.
- On the Homepage, go the Farmer’s Corner.
- Now, tap on the PM Kisan Beneficiary List 2023 link.
- After that, you will be taken to a new page window.
- On the new page window, select an option by which you want to check the beneficiary list.
- You can check the list through various ways like by Aadhaar Card Number, Bank Account Number or Mobile Phone Number.
- Type the details of the way you selected; for example, type the Aadhar Card Number.
- Enter the Captcha Code.
- Now tap on the Get Data option.
- Lastly, the PM Kisan Beneficiary List 2023 will open on your screen.
How to download PM Kisan Beneficiary List PDF
નીચે આપેલી લિન્ક પર જાઓ
લિન્ક :- https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx
- ઉપરની લિન્ક પર ક્લિક કર્યા બાદ, અનુક્રમે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામનું નામ પસંદ કરો
- બધી વિગત પસંદ કર્યા બાદ Get Report બટન પર ક્લિક કરો.
- તમારી સામે PM Kisan List 2023, Village Wise Beneficiary List આવી જશે. જેની અંદર તમે તમારું નામ દેખી શકો છો. આ પ્રધાન મંત્રી કિસાન લાભાર્થી લિસ્ટમાં તમારું નામ હશે તો જ તમને 13 માં હપ્તાનો લાભ મળવા પાત્ર થસે.
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે અહી ક્લિક કરો
PM Kisan Beneficiary List 2023 : Download PDF
More Details : Click Here