Mukhya Sevika Bharti 2022 || GPSSB Mukhya Sevika Bharti 2022 || Apply For 225 Posts Gujarat @ojas.gujarat.gov.in

Mukhya Sevika Bharti 2022 || GPSSB Mukhya Sevika Bharti 2022 : Apply Online
Mukhya Sevika Bharti 2022 || GPSSB Mukhya Sevika Bharti 2022 :

Gujarat Panchayat Service Selection Board Published 225 Mukhya Sevika Post Bharti 2022. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 225 જેટલી મુખ્ય સેવિકા જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. યોગ્ય લાયકાત ધરાવતા અને ઉત્સુક ઉમેદવારો ને ભરતી અંગેની બધી માહિતી વાંચી અને ભરતી માટે અરજી કરવાનું સૂચવવામાં આવે છે. વધારે માહિતી માટે નીચે આપેલી માહિતી વાંચો.

Mukhya Sevika Bharti 2022 | gpssb mukhya sevika bharti 2022
GPSSB Mukhya Sevika Bharti 2022 : Highlights
Job Recruitment BoardGujarat Panchayat Service Selection Board ( GPSSB )
Advertisement No
PostMukhya Sevika Gujarat
Vacancies225 Posts
Starting Date30/03/2022
Last Date15/04/2022
RegistrationNot Started
Job LocationAcross Gujarat State
Application ModeOnline Through ojas.gujarat.gov.in
Official Websitehttp://gpssb.gujarat.gov.in/
GPSSB Mukhya Sevika Bharti 2022 : Eligibility (પાત્રતા)

A Candidate shall possess:-

  • a Bachelor’s degree or as the case may be a Master’s degree in Home Science or Sociology Child Development or Nutrition or Social Work obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India;
    • or
  • any other educational institutions recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956;
  • the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules 1967;
  • adequate knowledge of Gujarati or Hindi or both.

✨ સ્નાતકની ડિગ્રી અથવા કિસ્સામાં ગૃહ વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર અથવા બાળ વિકાસ અથવા પોષણ અથવા ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ પોષણ અથવા સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી હોઈ શકે છે;

✨ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ માંથી ડિગ્રી મેળવેલ હોવો જોઈએ

✨ ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967 માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે

✨ ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું આવશ્યક છે

GPSSB Mukhya Sevika Bharti 2022 : Age Limit (વય મર્યાદા)

જે વ્યક્તિઓ ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્ય સેવિકા ભરતી માટે અરજી કરવા જઈ રહ્યા છે એમની ઉંમર નીચે બતાવ્યા મુજબની હોવી જરૂરી છે.

  • Minimum Age: 18 Years
  • Maximum Age: 36 Years
લઘુત્તમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર36 વર્ષ
  • મુખ્ય સેવિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને 36 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  • Candidates who are going to apply for Mukhya Sevika Bharti, their age should not be lesser than 18 years & not more than 36 years.
GPSSB Mukhya Sevika Bharti 2022 : Pay Scale (પગાર ધોરણ)

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્ય સેવિકા ભરતીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવાર નીચે મુજબના પગાર ધોરણના હકદાર બનશે :

✨ મુખ્ય સેવિકા પગાર: રૂ. ૩૧૩૪૦/-

✨ Mukhya Sevika Salary: Rs. 31340/-

GPSSB Mukhya Sevika Bharti 2022 : Syllabus (સિલેબસ)

મુખ્ય સેવિકા ભરતી પરીક્ષા માટેનો સિલેબસ નીચે આપવામાં આવેલ છે. તમે કુલ પ્રશ્નો, કુલ ગુણ અને પરીક્ષા માટેનો કુલ સમય નીચે આપેલી માહિતી પરથી દેખી શકો છો. ઉમેદવારે પોતાની પરીક્ષા મર્યાદિત સમયમાં પૂરી કરવાની રેહશે :-

SyllabusMarksExam Medium
General Awareness and General Knowledge *35ગુજરાતી
Gujarati Language and Grammar20ગુજરાતી
English Language and Grammar20English
Questions assessing the requisite knowledge for
the job and technical knowledge with regard to
the educational qualification.
75ગુજરાતી
Total150

General Awareness and General Knowledge” include questions related to –

  1. General Mental Ability and General Intelligence.
  2. History of India and History of Gujarat.
  3. The cultural heritage of India and Gujarat.
  4. Geography of India and Geography of Gujarat
  5. Sports.
  6. Indian Polity and the Constitution of India.
  7. Panchayati Raj.
  8. Welfare schemes of Gujarat State and Union Government.
  9. Indian Economy and Planning.
  10. General Science, Environment and Information & Communication
    Technology.

” સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાનમાં ” નીચે મુજબના પ્રશ્નોનો સમાવેશ થશે.

✨ સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.

✨ ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.

✨ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.

✨ ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ રમતગમત.

✨ ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.

✨ પંચાયતી રાજ.

✨ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.

✨ ભારતીય અર્થતંત્ર અને આયોજન.

✨ સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.

GPSSB Mukhya Sevika Bharti 2022: Apply Process
  • The Candidates Should Visit Official Website @https://ojas.gujarat.gov.in/
  • Next, Find & Download the Advertisement and Check the Eligibility Criteria Very Carefully.
  • Select the Desired Post from Online Application Section and Click on the Apply Now Button.
  • Fill Registration Along with Some Basic Information Like Name, Date of Birth, Caste, Etc. With Registered Mobile Number and Email.
  • Pay Application Fee Through Online or Offline.
  • Then Upload Photo, Sign & Photo Identity Card.
  • Last, Submit the Application Form & Download or Take a Printout For Future Use.

આ ભરતી માં ફક્ત ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવે છે. ઓનલાઇન અરજી કરવાની વિગત નીચે મુજબ આપેલી છે. 

STEP:1

સૌથી પહેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ઓફિસિયલ વેબસાઈટ (Gujarat Panchayat Service Selection Board ) પર જાઓ તે નીચે મુજબ લિંક આપેલી છે.

🪢 https://gpssb.gujarat.gov.in/

STEP:2 

ત્યારબાદ જાહેરાત ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરી અને જાહેરાત ડાઉનલોડ કરો. ત્યારબાદ જાહેરાત અને લાયકાત ધ્યાનપૂર્વક દેખી લેવા.

✨ STEP:3

જાહેરાત અને લાયકાત ચેક કર્યા બાદ નીચે આપેલી લિન્ક દ્વારા OJAS વેબસાઇટ પર જાઓ

🪢https://ojas.gujarat.gov.in/

STEP:4 

ojas વેબસાઇટ પર “Online Application” નામના વિકલ્પ પર જઈ “Apply Now” પર ક્લિક કરો .ત્યારબાદ મુખ્ય સેવિકા વિકલ્પ પસંદ કરી અને અરજી ફોર્મ ને ધ્યાનપૂર્વક અને સાચી માહિતી સાથે ભરી દેવાનું રેહશે.


✨STEP:5 

ફોટો અને સહી અપલોડ કરીને ફોર્મ ભર્યા બાદ એકવાર ભરેલી વિગતો ચેક કરી અને અરજી ફી જો લાગુ પડતી હોય તો ભરી અને ત્યારબાદ તમારું અરજી ફોર્મ (Application Form) પ્રિન્ટ (Print) કરી લેવાનું રેહશે.

GPSSB Mukhya Sevika Bharti 2022 Notification

મુખ્ય સેવિકા ભરતી – ગુજરાત પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરાતની પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો. ભરતી અંગેની જાહેરાત તમે પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

GPSSB Mukhya Sevika Bharti 2022 Application Fees

મુખ્ય સેવિકા ભરતી માટે અરજી કરતી વખતે નીચે આપેલ માહિતી પ્રમાણે અરજી ફી ભરવાની રેહશે

સામાન્ય વર્ગના (General Category – જનરલ કેટેગરી) ના તમામ ઉમેદવારે ઓનલાઇન અરજી કન્ફર્મ કર્યા બાદ sbi e-pay અથવા પોસ્ટ ઓફિસ મારફતે પરીક્ષા ફી (રૂ. ૧૦૦/-) તથા સર્વિસ / પોસ્ટલ ચાર્જ ભરવાના રેહશે.

General Category: Rs. ૧૦૦/-

નીચે આપેલ જાતિના કોઈ પણ ઉમેદવારે ભરતી માટે ફી ભરવાની રેહશે નહીં

અનુસૂચિત જાતિ SC

અનુસૂચિત જનજાતિ ST

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)

આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર (EWS)

માજી સૈનિક (Ex – Serviceman)

શારીરિક અશક્ત (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવાર (PD)

અરજી ફી ભર્યા બાદ ભરેલી ફી ની રિસીપ્ટ ઉમેદવારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવાની રેહશે.

Important Dates

મુખ્ય સેવિકા ભરતી માટે અગત્યની તારીખ નીચે આપ્યા મુજબની છે. તો ઉમેદવારે અરજી માટેની છેલ્લી તારીખ પહેલા પોતાનું ફોર્મ અને અરજી ફી ભરી પોતાનું ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રેહશે.

Online Application Starting Date30/03/2022
Online Application Last Date15/04/2022

FAQs

Que) How To Apply GPSSB Mukhya Sevika Bharti 2022 Gujarat?

> Interested Candidates may Apply Online Through the official Website. http://gpssb.gujarat.gov.in/

Que) What Is GPSSB Mukhya Sevika Recruitment Last Date?

> Published Very Soon

What is GPSSB’s Official Website

> Official Website. http://gpssb.gujarat.gov.in

Que) what is GPSSB Mukhya Sevika’s salary in 2022?

> The salary/ pay scale for Mukhya Sevika is 31340/-.

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & Scheme Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.