Police Constable Bharti II Constable Bharti II LRB Constable Bharti II Gujarat Police Constable Bharti 2021
LRB Constable Bharti 2021 – Gujarat Police (Lokrakshak Bharti Board) Has Published Notification Regarding 10459 Constable Post Recruitment 2021. Eligible Candidates Go Through This Article And Get All The Information Regarding This Recruitment.
LRB Constable Bharti 2021
Name of organizations | Lokrakshak Bharti Board |
Post Name | Constable |
Vacancies | 10459 Posts |
Apply Mode | Online Mode |
Last Date For Apply | 09/11/2021 |
Post Name (10459 Posts)
- Armed Constable (હથિયારી કોંસ્ટેબલ)
- Non Armed Constable (બિનહથિયારી કોંસ્ટેબલ)
- CRPF Constable (સી.આર.પી.એફ કોંસ્ટેબલ )

ભારતીય નૌસેનામાં 10 પાસ 300 અપ્રેંટિસ જગ્યાની જાહેરાત - જાણો અહિયાં ક્લિક કરીને
Required Documents
- વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- NCC “C” પ્રમાણપત્ર
- રમત ગમત પ્રમાણપત્ર
- વિધવાનું પ્રમાણપત્ર
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટિ / રક્ષા શક્તિ યુનિવર્સિટિ નું પ્રમાણ પત્ર
- અને અન્ય બધા જ Documents અરજીની છેલ્લી તારીખ સુધી ઇસ્યુ કરાઇ દેવાના રેહશે.
Age Limit
- Minimum Age (લઘુતમ ઉમર) – 18 Years
- Maximum Age (મહતમ ઉમર)- 34 Years
- ૦૯/ ૧૧/૧૯૭૮ અને ૯/૧૧/૨૦૦૩ વચ્ચે
Application Fees
- General – Rs. 100/-
- ST/SC/EWS/SEBC/Ex-Servicemen – No Fees
ઈસ્ટર્ન રેલ્વે 3366 અપ્રેંટિસ જગ્યાની ભરતી જાહેરાત - જાણો અહિયાં ક્લિક કરીને
Fees Payment Details (ફી ભરવા માટે ની માહિતી)
- ઓનલાઇન અરજી કર્યા પછી ફી ભરવા માટે 2 વિકલ્પ છે (૧) ઓનલાઇન પેમેન્ટ (૨) ઓફલાઇન પોસ્ટ ઓફિસ માંથી
- ૧) ઓનલાઇન પેમેન્ટ કરવા
- ઓનલાઇન બૅન્કિંગ જેવા વિકલપોના ઉપયોગથી ફી ભરીને પ્રિન્ટ કાઢી રાખવાની રેહશે
- (૨) ઓફલાઇન પોસ્ટ ઓફિસ માંથી
- “Print Post Office Challan” પર ક્લિક કરી challan ની પ્રિન્ટ કાઢી પોસ્ટ ઓફિસ માં જઈને ફી ભરવાની
- ૧) ઓનલાઇન પેમેન્ટ કરવા
Educational Qualifications
- Candidate Must Have Passed 12th HSC or It’s Equivalent Education (ધોરણ ૧૨ હાયર સેકન્ડરી પાસ કે એની સમકક્ષ)
Physical Fitness (શારીરિક ધોરણ)
✦ For Male Candidates (પુરુષ ઉમેદવારો માટે)

✦ For Female Candidates (મહિલા ઉમેદવારો માટે)

Physical Fitness Test (શારીરિક યોગ્યતા કસોટી)
- પુરુષ ઉમેદવારો માટે
- ૫૦૦૦ મીટર દોડ (૨૫ મિનિટ નો સમય)
- ગુણભાર –

- મહિલા ઉમેદવારો માટે
- ૧૬૦૦ મીટર દોડ (૦૯ મિનિટ : ૩૦ સેકંડ નો સમય)
- ગુણભાર –

- Ex – Servicemen ઉમેદવારો માટે
- ૨૪૦૦ મીટર દોડ (૧૨ મિનિટ : ૩૦ સેકંડ નો સમય)
- ગુણભાર –

Written Test
✦ Marks – 100
✦ Number of Questions – 100 MCQs
✦ Negative Marking – 0.25 For Each Wrong Answer (એક ખોટા જવાબના લીધે 0.25 માર્કસ ઓછા થસે)
✦ Exam Duration – 2 Hours
✦ Minimum 40% Marks Required For Qualify In Written Exam પાસ થવા માટે લઘુતમ 40% માર્કસ જરૂરી છે
✦ અગત્યની નોંધ : સફેદ શાહી (Whitener) નો ઉપયોગ થયેલા જવાબને ખોટો ગણવામાં આવશે. પ્રશ્નપત્ર નું રિ ચેકિંગ પરિણામ જાહેર થયાના પંદર દિવસોમાં કરી શકશો
✦ Syllabus
- સામાન્ય જ્ઞાન
- વર્તમાન પ્રવાહો
- કમ્પ્યુટર જ્ઞાન
- મનોવિજ્ઞાન
- ઇતિહાસ
- ભૂગોળ
- સમાજ શાસ્ત્ર
- માનસિક ક્ષમતા
- વિજ્ઞાન
- ભારતીય બંધારણ ના પાયાના સિધ્ધાંતો
- ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩, ભારતીય પુરાવા અધિનિયમ ૧૮૭૨ ને લગતા પ્રથમિક પ્રશ્નો
✦ Extra Marks (વધારાના ગુણ મળવા પાત્ર)
- NCC “C” સર્ટિફિકેટ – 02 માર્કસ
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટિ/ રક્ષા શક્તિ યુનિવર્સિટિ દ્વારા મળેલા પ્રમાણપત્રો
- ડિસ્ટિન્ક્શન – 05 ગુણ
- ફર્સ્ટ ક્લાસ – 04 ગુણ
- સેકંડ ક્લાસ – 0 ગુણ
- પાસ ક્લાસ – 02 ગુણ
- વિધવા મહિલાઓને મેળવેલ ગુણ ના 5% માર્કસ વધારે આપવામાં આવશે
✦ Final Result (અંતિમ પરિણામ)
- શારીરિક ક્ષમતા કસોટી માર્કસ (Physical Fitness Test Marks)
- લેખિત પરીક્ષા માં મેળવેલ માર્કસ (Writting Test Marks)
- NCC “C” સર્ટિફિકેટ માર્કસ
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટિ/ રક્ષા શક્તિ યુનિવર્સિટિ દ્વારા મળેલા પ્રમાણપત્રો ના મળવાપાત્ર માર્કસ
- માન્ય રમતગમતના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ
- વિધવા મહિલાને મળવા પાત્ર માર્કસ
✦ Important Dates
✦ Important Dates
- Starting Date For Application – 23/10/2021
- Last Date For Application – 09/11/2021
- Last Date For Fees Payment – 12/11/2021
LRB Constable Bharti 2021 II LRB Constable Bharti 2021 Details II LRB Constable Bharti 2021 How To apply ? II LRB Constable Bharti 2021 Apply
Keep Checking Onlinegovjob.in Daily For New Government Jobs & Scheme Update