Logo Design Contest For Heal By India Portal : એક લોગો બનાવો અને જીતો ₹ 50,000. તમારા મનમાં પહેલો જ સવાલ આવ્યો હશે કે આવું તે કંઈ હોતું હશે ? એક લોગો બનાવવા માટે કોણ 50,000 ₹ આપે ? હા, પણ આ સાચું જ છે. લોગો બનાવવા માટે પૈસા બીજું કોઈ નહિ પણ ભારત સરકાર આપવાની છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે “Heal By India Portal” શરૂ કર્યું છે. તેના માટે આ લોગો બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
હવે આ લોગો ડિઝાઇન સ્પર્ધા શું છે? શેનો લોગો બનાવવાનો છે? લોગો બનાવી કયા સબમિટ કરવો? વિજેતાને કેટલું ઈનામ મળવાપાત્ર છે? તમારા આવા બધા જ સવાલોના જવાબોની સંપૂર્ણ માહિતી જાણવા માટે આર્ટિક્લને છેલ્લે સુધી વાંચો.
Logo Design Contest For Heal By India Portal 2022 Overview |
Logo Design Contest For Heal By India Portal 2022 Overview
Organization Name | કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય |
સ્પર્ધા નામ | Heal By India લોગો ડિઝાઇન સ્પર્ધા |
લોગો થીમ | વસુધૈવ કુટુંબકમ |
અરજી માટે છેલ્લી તારીખ | 29 July 2022 |
ઓફિસિયલ વેબસાઇટ | www.mygov.in |
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ લોગો ડિઝાઇન સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. આ લોગો Heal by India (હિલ બાય ઈન્ડિયા) પોર્ટલ માટે બનાવવાનો છે. જેમાં લોગોની થીમ “વસુધૈવ કુટુમ્બકમ” રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં તમામ લોકો ભાગ લઈ શકે છે. લોગોની ડીઝાઇન કરી ને ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. વિજેતાને ઈમેલ એડ્રેસ દ્વારા જણાવવામાં આવશે. વિજેતાએ ડિઝાઇન કરેલા લોગોની મૂળ ડીઝાઇન ફાઇલ આપવી જરૂરી રહેશે.
વિજેતાને કેટલું ઈનામ મળશે ? |
Prize List For Winners
- પ્રથમ વિજેતા: 50 હજાર રૂપિયા
- બીજા વિજેતા: 25 હજાર રૂપિયા
- ત્રીજા વિજેતા: 10 હજાર રૂપિયા
- વિજેતાની જાહેરાત 30 ઓગસ્ટ 2022 ના રોજ MyGov ની ઓફિસિયલ વેબસાઈટ પર કરવામાં આવશે.
લોગો ડિઝાઇન માટે ધ્યાન રાખવાની બાબતો ? |
Things Consideration For Logo Design ?
- લોગો માં Heal by India ટેગલાઈન હોવી જોઈએ.
- ઉમેદવારોએ લોગો JPG, JPEG અથવા PNG ફોર્મેટમાં સબમિટ કરવાનો રહેશે.
- લોગો રંગીન ફોર્મેટમાં ડિઝાઇન થવો જોઈએ.
- લોગો ઈમેજ ન્યૂનતમ 300 DPI સાથે ઉચ્ચ ગુણવતા માં હોવી જોઈએ.
- લોગોની સાથે 100 શબ્દોનું વર્ણન સમિટ કરવાનું રહેશે. (100 શબ્દોથી વધુ નહીં)
- લોગો ડિઝાઇન બનાવવામાં હિન્દી અથવા અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવાનો રહેશે.
- લોગોની ડિઝાઈન છાપેલી કે વોટરમાર્ક ન હોવી જોઈએ.
- જ્યારે સ્ક્રીન 100% પર જોવામાં આવે ત્યારે લોગો સ્વચ્છ દેખાવો જોઈએ.
- લોગો વિશેની સંપૂર્ણ માહિતી PDF માં પણ આપેલ છે.
સ્પર્ધાને લગતી અગત્યની તારીખ યાદી |
Logo Competition Important Dates
Event | Date |
---|---|
Registration Last Date | 29 July 2022 |

Important Links
લોગો ડિઝાઇન માહિતી PDF ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
રજિસ્ટ્રેશન કરવા માટે | અહી ક્લિક કરો |
લૉગિન કરવા માટે | અહી ક્લિક કરો |
અમારી ઓફિસિયલ વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.