Laptop Sahay Yojana 2022 Gujarat Laptop Sahay Yojana લેપટોપ સહાય યોજના ૨૦૨૨ Gujarat Laptop Sahay Yojana

Laptop Sahay Yojana Gujarat 2022
લેપટોપ સહાય યોજના ૨૦૨૨ | Laptop Yojana Sahay Gujarat 2022 – આદિવાસી નાગરિકો માટે લેપટોપ લોન યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના આદિજાતિ નિગમ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ લેપટોપ લોન યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના થકી ગુજરાતના યુવાનો રોજગાર મેળવી શકશે.
ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા ઘણી લોન યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય યોજના લાગુ કરવી. આ ઉપરાંત, ઓવરસીઝ સ્ટડી લોન, બ્યુટી પાર્લર લોન સ્કીમ, પોલ્ટ્રી ફાર્મ અને કોમ્પ્યુટર અથવા લેપટોપ લોન સહાય ખૂબ ઓછા વ્યાજ દરે આપવામાં આવે છે. કોમ્પ્યુટર જોબ વર્કનો સારો અનુભવ ધરાવતા લોકોને ગુજરાત સરકાર આદિવાસી સ્વ-રોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાતની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે
યોજના | Laptop Sahay Yojana |
યોજનાનો ઉદ્દેશ | અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપને અનુરૂપ નવો ધંધો કરવા માટે આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો |
લોનની રકમ | આ લોન યોજના હેઠળ કોમ્પ્યુટર/લેપટોપના મશીનની ખરીદી માટે 1,50,000/- સુધીની સહાય |
લોન પર વ્યાજદર | માત્ર 6% વ્યાજદર લોન સહાય આપવામાં આવશે. |
Official Website | Click Here |
HomePage | Click Here |
Also Read : ₹ 15,000 – ટ્યૂશન સહાય યોજના
Also Read : ₹ 31000 – ગુજરાત ઈનામી યોજના
લેપટોપ સહાય યોજના – મળવાપાત્ર લાભ
S.T જ્ઞાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ Rs. 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.
Laptop Sahay Yojana Eligibility Criteria
- વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- આ યોજના માટે માત્ર SC વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે.
- અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- વિદ્યાર્થી માટે શૈક્ષણિક લાયકાત 12 ધોરણ સુધીની હોવી ફરજિયાત છે.
- અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.
- અરજદારની કુટુંબની વાર્ષિક આવક Rs. 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે Rs. 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર.
Laptop Sahay Yojana Document List
- ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
- રેશન કાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુક
- કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડની નકલ
- અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
- જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
- જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે
- રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
Also Read : સ્વામી વિવેકાનંદ શિષ્યવૃતિ સહાય
Also Read : ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના
Laptop Sahay Yojana Apply Process
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ST જ્ઞાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી અર્થે વિવિધ લોન યોજનાઓ તથા કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. અનુસુચિત જનજાતિના બેરોજગાર યુવકોને કોમ્પ્યુટર/લેપટોપને લગતો નવો વ્યવસાય ચાલુ કરવો હોય તો તેની મશીનરી ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ લોન યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી નીચે મુજબ છે.
- પ્રથમ Google પર જઈને “Adijati Vikas Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Tribal Development Corporation,Gujarat ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થસે.
- જ્યાં Home Page પર “Apply for Loan” નામનું બટન મળશે તેના પર Click કરવાનું રહેશે.
- તે બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.
- તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login Here” માં તમારા Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
- લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- લાભાર્થીએ પોતાની Application ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
Important Links
Govt. Official Website | Click Here |
Direct Apply Link | Click Here |
Login Page Link | Click Here |
Our Official Website | Click Here |
Home Page | Click Here |
Frequenlty Asked Questions (FAQs)
Laptop Sahay Yojana હેઠળ કેટલી લોન આપવામાં આવે છે?
ગુજરાતમાં આવેલા આદિજાતિ નિગમ દ્વારા લેપટોપ સહાય યોજના હેઠળ Rs. ૧,૫૦,૦૦૦ સુધીની લોન આપવામાં આવે છે.
લેપટોપ સહાય યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા છે?
ગુજરાતના અનુસુચિત જનજાતિના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે Rs. 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે Rs. 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
કોમ્પ્યુટર/લેપટોપ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?
આદિજાતિ વિકાસ નિગમ,ગાંધીનગર ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) જ્ઞાતિના નાગરિકોને આપવામાં આવે છે.
Adijati Nigam ગાંધીનગરની યોજના હેઠળ કોમ્પ્યુટર તથા મશીન ખરીદી માટે આપવામાં આવતી લોન પર કેટલો વ્યાજદર લેવામાં આવે છે?
બેરોજગાર ST જ્ઞાતિના વ્યક્તિઓને કોમ્પ્યુટરની ખરીદી માટે Rs. 1,50,000/- ની લોન આપવામાં આવે છે. જેના પર માત્ર 4 % વ્યાજદર લેવામાં આવે છે.
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.