ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29/01/2023 ના રોજ યોજાનાર છે. આ પરીક્ષામાં કોઈ ઉમેદવારને તેમણે ફાળવેલ પરીક્ષા કેન્દ્ર શોધવા બાબતે કે અન્ય પૂછપરછ માટે દરેક જિલ્લામાં 27/01 થી 29/01 સુધી (કચેરી કામકાજના સમય દરમિયાન) ટેલિફોનિક હેલ્પલાઇન શરૂ કરેલ છે. જિલ્લા વાઇસ હેલ્પલાઇન નંબર નીચે આપેલ છે.
Junior Clerk Exam Helpline Number PDF
