ભારતીય મૂળના વૈજ્ઞાનિકનો મિશન મૂન માં સમાવેશ

Indian Astronaut Selected In Moon Mission By NASA
- અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નાસાએ ભારતીય મૂળના એસ્ટ્રૉનૉટ રાજા ચારીનો સમાવેશ કર્યો “મિશન મૂન” માં

- તેઓ વર્ષ 2024ના મૂન મિશનનો હિસ્સો બનશે.
- અમેરિકા ચંદ્ર પર સમાનવ અવકાશયાન મોકલવાની યોજના અમલમાં મૂકી રહ્યું છે.
- રાજા ચારી વર્ષ 2017માં નાસાના ઍસ્ટ્રૉનૉટ દળમાં જોડાયા હતા.
- મૂળ હૈદરાબાદના રાજા ચારીના પિતા શ્રીનિવાસ ચારી અમેરિકા જઈને વસ્યા હતા.
- રાજાએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરીને ઑસ્ટ્રૉનૉટ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી.
Indian Astronaut Selected In Moon Mission By NASA – પોસ્ટ ગમી હોય તો શેર કરો નીચે આપેલા ફેસબુક વોટ્સઅપ ના બટન પર ક્લિક કરીને
તમને અમારી વેબસાઇટ પર થી મળશે નવી લેટેસ્ટ આધુનિક જગત ને લગતી માહિતીઓ જે મદદ કરશે તમને તમારી પરીક્ષાઓ માં પૂછાતા “Current Affairs” વિભાગ માં અને તમારું જ્ઞાન વધારવામાં એટલે દરરોજ ચેક કરતાં રહો અમારી વેબસાઇટ Onlinegovjob.in