Gujarat Industrial Security Force Society recruitment | GISFS Recruitment 2022 | 1320 Security Guard Posts | Last Date 15.08.2022 | Download GISFS Notification @ojas.gujarat.gov.in
Gujarat Industrial Security Force Society Recruitment 2022: GISFS has released a notification regarding 1320 security guard Bharti 2022. Read the article till the end to know complete information about educational qualification, experience details, age limit, pay scale, application date, application fee, selection process, etc.
Gujarat Industrial Security Force Society Recruitment 2022 Overview
Organization Name | Gujarat Industrial Security Force Society (GISCS) |
Post Name | Security Guard |
Total Vacancy | 1320 |
Application Mode | Online |
Notification Release Date | 01 August 2022 |
Last Date For Application | 15 August 2022 |
Official Website | @ojas.gujarat.gov.in |
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ સોસાયટી (Gujarat Industrial Security Force Society Recruitment), ગુ.રા. અમદાવાદ ખાતે સિકયુરિટી ગાર્ડની ખાલી જગ્યાઓ ભરવા માટે મંજુરી આપતા ૪૦૦૦ જગ્યાઓ પૈકી ૨૦૦૦ સી. ગાર્ડની જગ્યાઓ એક્સમેનથી ભરવા નકકી કરવામાં આવેલ. પરંતુ જે ઉમેદવારોએ એક્સમેન સિક્યોરિટી ગાર્ડ માટે ઓનલાઇન ફોર્મ ભરવામાં આવેલ હતાં. તેઓને દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવતા જરૂરિયાત પ્રમાણે એક્સમેન સિક્યોરિટી ગાર્ડ મળી આવેલ ન હતાં અને પસંદગી કરવામાં આવેલ ઉમેદવાર પૈકી ફકત ૬૮૦ ઉમેદવારો ઉપલબ્ધ થતા તેઓને નામદાર ગુજરાત હાઇકોર્ટના ઉક્ત હુકમ મુજબ સિકયુરિટી ગાર્ડ તરીકે નિમણુક આપવામાં આવેલ છે. હવેસંસ્થાને જરૂરિયાત પ્રમાણે ૨૦૦૦ પૈકી ૬૮૦ ઉમેદવારો ઉપલબ્ધ થયેલ હોય પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ ન થતા બાકી જરૂરિયાત ૧૩૨૦ એક્સમેન ગાર્ડની જરૂરિયાત રહે છે.
GISFS Recruitment Qualification
Education Qualification
- please read the official notification for educational qualification.
Age Limit
- Minimum Age: Not Mentioned
- Maximum Age: 63 Years
- Check official notification for age limit and relaxation.
Application Fee
- પસંદગી પામેલ ઉમેદવારને સંસ્થા દ્વારા યુનિફોર્મ અને લગતા આર્ટિકલ પૂરા પાડવામાં આવશે જેના ડેપોઝિટ પેટે ૧૦૦૦/- સંસ્થાની હિસાબી શાખામાં જમા કરવાના રેહશે
Payscale
- એકશમેન જગ્યા પર મૂકવામાં આવે તો પગાર : ₹ ૧૪,૩૨૯.૮૦ /-
- સાદા ગાર્ડની જગ્યા પર મૂકવામાં આવે તો પગાર : ₹ ૧૨,૦૩૦ /-
- ગનમેનની જગ્યા પર મૂકવામાં આવે તો પગાર : ₹ ૧૫,૮૧૬.૪૦ /-
Steps to Apply For CISCS Recruitment 2022?
- સૌપ્રથમ નીચે આપેલી વેબસાઇટ પર જઈને નોટિફિકેશન વાંચી લેવાનું રેહશે.
- જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો અરજી કરવાની લિન્ક પર જવાનું રેહશે.
- અરજીમાં બધી જ સાચી વિગતો ભરીને પોતાનું ફોર્મ સબમિટ કરી નાખવાનું રેહસે.
- ફોર્મ સબમિટ કર્યા બાદ એની જેરોક્સ પોતાની પાસે કઢાવીને રાખવાની રેહશે.

Important Dates
- Starting Date For Application: 01.08.2022
- Last Date For Application Submission: 15.08.2022
Important Links
Download Job Notification | અહીં ક્લિક કરો |
સિક્યોરીટી ગાર્ડની ભરતીને લગતી નોટિસ દેખવા | અહીં ક્લિક કરો |
Apply Online For Security Guard | અહીં ક્લિક કરો |
સિક્યોરિટી ગાર્ડની અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
Visit Our Official Website | અહીં ક્લિક કરો |
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.