GPSSB Gram Sevak & Mukhya Sevika Recruitment 2022

GPSSB Gram Sevak & Mukhya Sevika Recruitment 2022 : Apply Online
GPSSB Gram Sevak & Mukhya Sevika Recruitment 2022
GPSSB Gram Sevak & Mukhya Sevika Recruitment 2022 :

Gujarat Panchayat Service Selection Board Published 1571 Gram Sevak & 225 Mukhya Sevika Post Bharti 2022. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 1571 જેટલી ગ્રામ સેવક અને 225 જેટલી મુખ્ય સેવિકા જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. યોગ્ય લાયકાત ધરાવતા અને ઉત્સુક ઉમેદવારો ને ભરતી અંગેની બધી માહિતી વાંચી અને ભરતી માટે અરજી કરવાનું સૂચવવામાં આવે છે. વધારે માહિતી માટે નીચે આપેલી માહિતી વાંચો.

GPSSB Gram Sevak & Mukhya Sevika Recruitment 2022 : Highlights
Job Recruitment BoardGujarat Panchayat Service Selection Board ( GPSSB )
PostGram Sevak & Mukhya Sevika Gujarat
Vacancies1796 Posts
Starting Date30/03/2022
Last Date15/04/2022
RegistrationNot Started
Job LocationAcross Gujarat State
Application ModeOnline Through ojas.gujarat.gov.in
Official Websitehttp://gpssb.gujarat.gov.in/
GPSSB Gram Sevak & Mukhya Sevika Recruitment 2022 : How To Apply

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ 1571 ગ્રામ સેવક અને 225 મુખ્ય સેવિકા ભરતી માટેની બધી જ માહિતી અમારી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી છે તો આપ નીચે આપેલ બટન પર ક્લિક કરીને એ ભરતી વિષેની બધી જ માહિતી મેળવી શકશો.

1571 ગ્રામ સેવક ભરતી વિષે માહિતી મેળવવા નીચેના બટન પર ક્લિક કરો

225 મુખ્ય સેવિકા ભરતી વિષે માહિતી મેળવવા નીચેના બટન પર ક્લિક કરો

Important Dates

ગ્રામ સેવક અને મુખ્ય સેવિકા ભરતી માટે અગત્યની તારીખ નીચે આપ્યા મુજબની છે. તો ઉમેદવારે અરજી માટેની છેલ્લી તારીખ પહેલા પોતાનું ફોર્મ અને અરજી ફી ભરી પોતાનું ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રેહશે.

Online Application Starting Date30/03/2022
Online Application Last Date15/04/2022

FAQs

Q) How To Apply GPSSB Gram Sevak & Mukhya Sevika Bharti 2022 Gujarat?

> Interested Candidates may Apply Online Through the official Website. http://gpssb.gujarat.gov.in/

Q) What is the Last Date for GPSSB Recruitment?

> Last Date: 15/04/2022

Q) GPSSB’s Official Website?

> Official Website. http://gpssb.gujarat.gov.in

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & Scheme Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.