GPSSB Gram Sevak Bharti 2022 Apply for 1571 Posts @gpssb.gujarat.gov.in

Table of Contents

Gram Sevak Bharti 2022 || GPSSB Gram Sevak Bharti 2022 : Apply Online
Gram Sevak Bharti 2022 || GPSSB Gram Sevak Recruitment 2022:

Gujarat Panchayat Service Selection Board Published 1571 Gram Sevak Post Bharti 2022 Notification. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૧૫૭૧ જેટલી ગ્રામસેવક જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. યોગ્ય લાયકાત ધરાવતા અને ઉત્સુક ઉમેદવારો ને ભરતી અંગેની બધી માહિતી વાંચી અને ભરતી માટે અરજી કરવાનું સૂચવવામાં આવે છે. વધારે માહિતી માટે નીચે આપેલી માહિતી વાંચો.

GPSSB Gram Sevak 
 Bharti 2022
GPSSB Gram Sevak Bharti 2022 : Highlights
Job Recruitment BoardGujarat Panchayat Service Selection Board ( GPSSB )
Advertisement No15/2021-22
PostGram Sevak Gujarat
Vacancies1571 Posts
Starting Date30/03/2022
Last Date15/04/2022
RegistrationNot Started
Job LocationAcross Gujarat State
Application ModeOnline Through ojas.gujarat.gov.in
Official Websitehttp://gpssb.gujarat.gov.in/
GPSSB Gram Sevak Bharti 2022 : Eligibility (પાત્રતા)

A Candidate shall possess:-

  • Bachelor of Rural Studies (except Bachelor of Rural Studies in Home Science)/B.Sc.(Agriculture) / B.E. (Agriculture)/ B.Sc. (Horticulture) degree obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India; or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act,1956; or
    • Diploma in Agriculture or Horticulture or Agriculture Engineering or Agro-processing or Polytechnic Diploma in Agriculture Co-operation Banking and Marketing obtained from any of the Agriculture Universities incorporated or established by or under the Central Agriculture Universities Act or a State Agriculture Universities Act in India;
  • the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules 1967;
  • adequate knowledge of Gujarati or Hindi or both.

✨ ગ્રામીણ અભ્યાસમાં સ્નાતક (હોમ સાયન્સમાં ગ્રામીણ અભ્યાસના સ્નાતક સિવાય)/B.Sc. (કૃષિ) / B.E. (કૃષિ)/ B.Sc. (બાગાયત) ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી પ્રાપ્ત કરેલ ડિગ્રી; અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે ગણવામાં આવે છે

✨ અથવા એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચર અથવા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા એગ્રો-પ્રોસેસિંગ અથવા પોલીટેકનિક ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કો-ઓપરેશન બેંકિંગ અને માર્કેટિંગ કે જે ભારતમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સીટી એક્ટ અથવા સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સીટી એક્ટ દ્વારા અથવા તેની હેઠળ સ્થાપિત અથવા સ્થપાયેલી કોઈપણ કૃષિ યુનિવર્સિટીમાંથી મેળવેલ છે

✨ ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967 માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે

✨ ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું આવશ્યક છે

GPSSB Gram Sevak Bharti 2022 : Age Limit (વય મર્યાદા)

જે વ્યક્તિઓ ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ૧૫૭૧ ગ્રામ સેવક ભરતી માટે અરજી કરવા જઈ રહ્યા છે એમની ઉંમર નીચે બતાવ્યા મુજબની હોવી જરૂરી છે.

  • Minimum Age: 18 Years
  • Maximum Age: 36 Years
લઘુત્તમ ઉંમર 18 વર્ષ
મહત્તમ ઉંમર 36 વર્ષ
  • ગ્રામસેવક ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને 36 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  • Candidates who are going to apply for Gram Sevak Bharti, their age should not be lesser than 18 years & not more than 36 years.
GPSSB Gram Sevak Bharti 2022 : Pay Scale (પગાર ધોરણ)

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ 1571 ગ્રામ સેવક ભરતીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવાર નીચે મુજબના પગાર ધોરણના હકદાર બનશે :

✨ મુખ્ય સેવિકા પગાર: રૂ. ૧૯૯૫૦/-

✨ Mukhya Sevika Salary: Rs. 19950/-

GPSSB Gram Sevak Bharti 2022 : Syllabus (સિલેબસ)

ગ્રામ સેવક ભરતી પરીક્ષા માટેનો સિલેબસ નીચે આપવામાં આવેલ છે. તમે કુલ પ્રશ્નો, કુલ ગુણ અને પરીક્ષા માટેનો કુલ સમય નીચે આપેલી માહિતી પરથી દેખી શકો છો. ઉમેદવારે પોતાની પરીક્ષા મર્યાદિત સમયમાં પૂરી કરવાની રેહશે :-

SyllabusMarksExam Medium
General Awareness and General Knowledge * 20ગુજરાતી
Gujarati Language and Grammar15ગુજરાતી
English Language and Grammar15English
Questions assessing the requisite knowledge for
the job and technical knowledge with regard to
the educational qualification.
50 ગુજરાતી
Total 10

General Awareness and General Knowledge” include questions related to –

  1. General Mental Ability and General Intelligence.
  2. History of India and History of Gujarat.
  3. The cultural heritage of India and Gujarat.
  4. Geography of India and Geography of Gujarat
  5. Sports.
  6. Indian Polity and the Constitution of India.
  7. Panchayati Raj.
  8. Welfare schemes of Gujarat State and Union Government.
  9. Indian Economy and Planning.
  10. General Science, Environment and Information & Communication
    Technology.
  11. Current affairs of Regional, National and International Importance.

” સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાનમાં ” નીચે મુજબના પ્રશ્નોનો સમાવેશ થશે.

✨ સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.

✨ ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.

✨ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.

✨ ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ રમતગમત.

✨ ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.

✨ પંચાયતી રાજ.

✨ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.

✨ ભારતીય અર્થતંત્ર અને આયોજન.

✨ સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.

✨ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.

GPSSB Gram Sevak Bharti 2022: Apply Process
  • The Candidates Should Visit Official Website @https://ojas.gujarat.gov.in/
  • Next, Find & Download the Advertisement and Check the Eligibility Criteria Very Carefully.
  • Select the Desired Post from Online Application Section and Click on the Apply Now Button.
  • Fill Registration Along with Some Basic Information Like Name, Date of Birth, Caste, Etc. With Registered Mobile Number and Email.
  • Pay Application Fee Through Online or Offline.
  • Then Upload Photo, Sign & Photo Identity Card.
  • Last, Submit the Application Form & Download or Take a Printout For Future Use.

આ ભરતી માં ફક્ત ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવે છે. ઓનલાઇન અરજી કરવાની વિગત નીચે મુજબ આપેલી છે. 

STEP:1

સૌથી પહેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ઓફિસિયલ વેબસાઈટ (Gujarat Panchayat Service Selection Board ) પર જાઓ તે નીચે મુજબ લિંક આપેલી છે.

🪢 https://gpssb.gujarat.gov.in/

STEP:2 

ત્યારબાદ જાહેરાત ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરી અને જાહેરાત ડાઉનલોડ કરો. ત્યારબાદ જાહેરાત અને લાયકાત ધ્યાનપૂર્વક દેખી લેવા.

✨ STEP:3

જાહેરાત અને લાયકાત ચેક કર્યા બાદ નીચે આપેલી લિન્ક દ્વારા OJAS વેબસાઇટ પર જાઓ

🪢https://ojas.gujarat.gov.in/

STEP:4 

ojas વેબસાઇટ પર “Online Application” નામના વિકલ્પ પર જઈ “Apply Now” પર ક્લિક કરો .ત્યારબાદ ગ્રામ સેવક વિકલ્પ પસંદ કરી અને અરજી ફોર્મ ને ધ્યાનપૂર્વક અને સાચી માહિતી સાથે ભરી દેવાનું રેહશે.


✨STEP:5 

ફોટો અને સહી અપલોડ કરીને ફોર્મ ભર્યા બાદ એકવાર ભરેલી વિગતો ચેક કરી અને અરજી ફી જો લાગુ પડતી હોય તો ભરી અને ત્યારબાદ તમારું અરજી ફોર્મ (Application Form) પ્રિન્ટ (Print) કરી લેવાનું રેહશે.

GPSSB Gran Sevak Bharti Notification 2022

ગ્રામ સેવક ભરતી – ગુજરાત પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરાતની પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો. ભરતી અંગેની જાહેરાત તમે પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

GPSSB Gram Sevak Bharti 2022: Application Fees (અરજી ફી)

ગ્રામ સેવક ભરતી માટે અરજી કરતી વખતે નીચે આપેલ માહિતી પ્રમાણે અરજી ફી ભરવાની રેહશે

સામાન્ય વર્ગના (General Category – જનરલ કેટેગરી) ના તમામ ઉમેદવારે ઓનલાઇન અરજી કન્ફર્મ કર્યા બાદ sbi e-pay અથવા પોસ્ટ ઓફિસ મારફતે પરીક્ષા ફી (રૂ. ૧૦૦/-) તથા સર્વિસ / પોસ્ટલ ચાર્જ ભરવાના રેહશે.

General Category: Rs. ૧૦૦/-

નીચે આપેલ જાતિના કોઈ પણ ઉમેદવારે ભરતી માટે ફી ભરવાની રેહશે નહીં

અનુસૂચિત જાતિ SC

અનુસૂચિત જનજાતિ ST

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)

આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર (EWS)

માજી સૈનિક (Ex – Serviceman)

શારીરિક અશક્ત (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવાર (PD)

અરજી ફી ભર્યા બાદ ભરેલી ફી ની રિસીપ્ટ ઉમેદવારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવાની રેહશે.

Important Dates

ગ્રામ સેવક ભરતી માટે અગત્યની તારીખ નીચે આપ્યા મુજબની છે. તો ઉમેદવારે અરજી માટેની છેલ્લી તારીખ પહેલા પોતાનું ફોર્મ અને અરજી ફી ભરી પોતાનું ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રેહશે.

Online Application Starting Date30/03/2022
Online Application Last Date15/04/2022

FAQs

Q) How To Apply GPSSB Gram Sevak Bharti 2022 Gujarat?

> Interested Candidates may Apply Online Through the official Website. http://gpssb.gujarat.gov.in/

Q) What is GPSSB Gram Sevak Bharti Last Date?

> Last Date For Gram Sevak Bharti is 15/04/2022

Q) What is GPSSB’s Official Website

> Official Website. http://gpssb.gujarat.gov.in

Q) what is GPSSB Gram Sevak’s salary in 2022?

> The salary/ pay scale for Gram Sevak is 19950/-.

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.

સર્ચ બટન પર ક્લિક કરો
Click On Search Button

Online Gov Job 2021 CREATED BY Lucaso Group