G3Q Certificate Download G3Q ક્વિઝ પ્રમાણપત્ર: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ એ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી છે. જેમાં ધોરણ 9 થી 12, કોલેજ, યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને ગુજરાતના તમામ નાગરિકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝ રમવા માટે કોઈ પણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવેલ નથી.
આ G3Q ક્વિઝમાં ટોટલ 22,23,581 વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલ છે અને હાલમાં 9,30,802 ઉમેદવારો ક્વિઝ આપે છે. આ ક્વિઝના આધારે વિદ્યાર્થીઓ માં જાગૃતિ, જ્ઞાન અને ઉત્સાહ વધારવાનો મુખ્ય હેતુ છે. જો તમે આ ક્વિઝ આપી હોય તો હવે તેનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકાય છે. G3Q ક્વિઝ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા શું કરવું જોઈએ ? સંપૂર્ણ માહિતી જાણવા માટે આર્ટિક્લને છેલ્લે સુધી વાંચો.
G3Q પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું ? |
G3Q Certificate Download
આયોજક | શિક્ષણ વિભાગ ગુજરાત |
ક્વિઝ નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ |
ઓફિસિયલ વેબસાઇટ | quiz.g3q.co.in |
Steps To Download Quiz Certificate
- સૌપ્રથમ g3q ની વેબસાઇટ પર જાઓ ( https://quiz.g3q.co.in/ )
- ત્યારબાદ, તમારું User ID, પાસવર્ડ અને કેપચા કોડ દાખલ કરો. અને log in બટન પર ક્લિક કરો.
- લોગીન થયા પછી જે સપ્તાહ ની ક્વિઝ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય ત્યાં Certificate Of Participation બટન પર ક્લિક કરો.
- બસ આટલું કરશો એટલે તમારું G3Q ક્વિઝ નું પ્રમાણપત્ર ડાઉનલોડ થઇ જશે.
Also Read : Gujarat Gyan Guru Quiz 2022

Important Links
પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
રજિસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
અમારી ઓફિસિયલ વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.