DCPU Recruitment 2022 – જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત માત્ર ઇન્ટરવ્યૂથી ભરતી

Table of Contents

DCPU Recruitment 2022: જિલ્લા બાળ સુરક્ષા એકમ મહીસાગર ખાતે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત પ્રોટેક્શન ઓફીસર (સંસ્થાકીય સંભાળ), સામાજિક કાર્યકર (મહિલા), એકાઉન્ટન્ટ, ડેટા એનાલીસ્ટ, આસિ. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આઉટરીચ વર્કર અને JJB ઓપરેટરની જગ્યાઓ ઉપર ભરતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિ. મહીસાગર દ્વારા દૈનિક અખબારમાં જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત, ઉમર મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની તારીખ, અરજી માટેની ફી અને પસદગી પ્રક્રીયા વગેરે સંપૂર્ણ માહિતી જાણવા માટે આર્ટિક્લને છેલ્લે સુધી વાંચો.

DCPU Recruitment 2022 Overview

DCPU Recruitment 2022 Overview

Organization Nameજિલ્લા બાળ સુરક્ષા એકમ
પોસ્ટ નામજિલ્લા બાળ સુરક્ષા , પ્રોટેક્શન ઓફીસર (સંસ્થાકીય સંભાળ), સામાજિક કાર્યકર (મહિલા), એકાઉન્ટન્ટ, ડેટા એનાલીસ્ટ, આસિ. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આઉટરીચ વર્કર અને JJB ઓપરેટર
કુલ જગ્યાઓ૦૮ જગ્યાઓ
જાહેરાત પ્રસિદ્ધ તારીખ૧૯ જુલાઈ ૨૦૨૨
અરજી માટે છેલ્લી તારીખ૦૨ ઓગસ્ટ ૨૦૨૨
ઓફિસિયલ વેબસાઇટdavp.nic.in
DCPU Recruitment 2022 Overview

DCPU Recruitment 2022 Qualifications

DCPU Recruitment 2022 Qualification

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી

  • કુલ જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : MSW/ MRS / MRM/ મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર/ MBA(HR) સાથે અનુસ્નાતક ઓછામાં ઓછા 55% સાથે પાસ
  • અનુભવ : ઓછામાં ઓછું 05 વર્ષ 
  • પગાર : માસિક 33,500/- ફિક્સ

પ્રોટેક્શન ઓફીસર (સંસ્થાકીય સંભાળ)

  • કુલ જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : MSW/ MRS / MRM/ મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર/ MBA(HR) સાથે અનુસ્નાતક ઓછામાં ઓછા 55% સાથે પાસ
  • અનુભવ : ઓછામાં ઓછું 03 વર્ષ 
  • પગાર : માસિક 21,000/- ફિક્સ

સામાજિક કાર્યકર (મહિલા)

  • કુલ જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : MSW/ MRS / MRM/ મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર/ MBA(HR) સાથે અનુસ્નાતક ઓછામાં ઓછા 50% સાથે પાસ
  • અનુભવ : ઓછામાં ઓછું 02 વર્ષ 
  • પગાર : માસિક 14,000/- ફિક્સ

એકાઉન્ટન્ટ

  • કુલ જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : B.Com/ M.Com / C.A/ ઓછામાં ઓછા 50% સાથે પાસ
  • અનુભવ : હિસાબી કચેરી કાર્ય પધ્ધતિના ક્ષેત્રમાં કોમ્પ્યુટર ટેલી સાથેનો 02 વર્ષનો અનુભવ 
  • પગાર : માસિક 14,000/- ફિક્સ

ડેટા એનાલીસ્ટ

  • કુલ જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : કોઇ પણ સ્નાતક અથવા કોમ્પ્યુટરની ડીગ્રી / ડીપ્લોમાં 50% ગુણ સાથે પાસ
  • અનુભવ : MS Office, Internet અને માહિતી વિશ્લેષણ ક્ષેત્રે  02 વર્ષનો અનુભવ 
  • પગાર : માસિક 14,000/- ફિક્સ

આસિ. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

  • કુલ જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : કોઇ પણ સ્નાતક /ડીપ્લોમાં  ઇન કોમ્પ્યુટર (DCA) 50% ગુણ સાથે પાસ
  • અનુભવ : MS Office, Internet અને કોમ્પ્યુટર ડેટા એન્ટ્રીનો  02 વર્ષનો અનુભવ 
  • પગાર : માસિક 12,000/- ફિક્સ

આઉટરીચ વર્કર

  • કુલ જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત :  BRS / BSW/ મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર સાથે સ્નાતક 50% ગુણ સાથે પાસ
  • અનુભવ : સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનૂરૂપ 01 વર્ષનો અનુભવ
  • પગાર : માસિક 11,000/- ફિક્સ

JJB ડેટા એન્ટ્રી ઓપરેટર

  • કુલ જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : કોઇ પણ સ્નાતક /ડીપ્લોમાં  ઇન કોમ્પ્યુટર (DCA) 50% ગુણ સાથે પાસ
  • અનુભવ : MS Office, Internet અને કોમ્પ્યુટર ડેટા એન્ટ્રીનો  02 વર્ષનો અનુભવ 
  • પગાર : માસિક 12,000/- ફિક્સ

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી પગારધોરણ

DCPU Recruitment 2022 Salary

ક્રમજગ્યાનું નામપગાર ધોરણ
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી,33,250/-
પ્રોટેક્શન ઓફીસર (સંસ્થાકીય સંભાળ),21,000/-
સામાજિક કાર્યકર (મહિલા),14,000/-
એકાઉન્ટન્ટ,14,000/-
ડેટા એનાલીસ્ટ,14,000/-
આસિ. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર12,000/-
આઉટરીચ વર્કર11,000/-
JJB ઓપરેટર12,000/-
અરજી કરવા માટેની પ્રક્રિયા અને સરનામું ?

How to Apply For DCPU Recruitment 2022 ?

કોઈ પણ પોસ્ટ માટે લાયકાત અને અનુભવ ધરાવતા હોવ તો કાગળ પર ઉમેદવારે નોંધાવવા બાબત લેખિત અથવા કોમ્પ્યુટરાઇઝ્ડ અરજી અને શિક્ષણિક લયકાતના તમામ પ્રમાણપત્રો અને અરજીના કવર ઉપર સંબંધિત પોસ્ટના નામ સાથે નીચે આપેલ સરનામાં ઉપર અરજી મોકલવાની રહેશે.

અરજી માટેનું સરનામું
  • બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી
  • રૂમ નં 02, ભોય તળીયે, જિલ્લા સેવાસદન-૧ મુ. લુણાવાડા જિ. મહીસાગર ૩૮૯૨૩૦

અરજી સાથે જોડવાના પ્રમાનપત્રોની યાદી

DCPU Recruitment 2022 Document List

  • બાયોડેટા
  • ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ
  • સ્નાતકની માર્ક્શીટ
  • અનુસ્નાતકની માર્ક્શીટ
  • અનુભવનુ પ્રમાણપત્ર
  • ડીગ્રી સર્ટીફીકેટ
  • કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણ પત્ર (જો હોય તો)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો-1
  • ઓળખાણ અંગેનો પુરાવો (આધાર કાર્ડ અથવા ચૂટણીકાર્ડ)
  • અન્ય કોઇ પ્રમાણપત્ર (જો હોય તો)
ભરતીને લગતી અગત્યની તારીખ યાદી

DPCU Recruitment 2022 Important Dates

EventDate
Notification Published Date19 July 2022
Application Last Date02 August 2022

DCPU Recruitment 2022, Advertisement DCPU Bharti 2022

Important Links

જાહેરાત ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
અમારી ઓફિસિયલ વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.

સર્ચ બટન પર ક્લિક કરો
Click On Search Button

Online Gov Job 2021 CREATED BY Lucaso Group