Citizen First Gujarat Police App 2022: Gujarat Police App For EFIR Named as Citizen First Gujarat Police App. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા તા. 23/07/2022 ના રોજ, ગુજરાત પોલીસનું સિટીઝન પોર્ટલ અને સિટીઝન ફર્સ્ટ એપ્લીકેશન ઈ-એફઆઈઆર સેવા આજે શરૂ કરવામાં આવશે, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઈ-એફઆઈઆર વિશે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. સંપૂર્ણ માહિતી જાણવા માટે આર્ટિક્લને છેલ્લે સુધી વાંચો.
Citizen First Gujarat Police App Overview |
Citizen First Gujarat Police App Overview
Launched By | Gujarat Police Department |
એપ નામ | સિટિજન ફર્સ્ટ ગુજરાત પોલીસ |
એપ લોકાર્પણ તારીખ | ૨૩ જુલાઈ ૨૦૨૨ |
અનાવરણ કરનાર | ગૃહમંત્રી અમિત શાહ |
ઓફિસિયલ વેબસાઇટ | ગુજરાત પોલીસ |
એપ વિષે વધારે માહિતી |
કોઈપણ પ્રકારના પોલીસ NOCની જરૂર હોય ત્યારે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અથવા સિટીઝન પોર્ટલનો ઉપયોગ કરો અને ઘરે બેઠા NOC મેળવો. હવેથી વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશને દોડવાની જરૂર નહીં પડે. હવેથી આવી ફરિયાદો માટે ઈ-એફઆઈઆર સેવા ઉપલબ્ધ છે. ગુજરાત પોલીસની અદ્યતન ટેકનિકલ સેવાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પોલીસની ઓનલાઈન સેવાઓ શરૂ કરી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાતના લોકો માટે ઇ-એફઆઇઆર ફાઇલિંગ સિસ્ટમ શરૂ કરી છે. મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદોને મુશ્કેલીમુક્ત બનાવવાના પ્રયાસરૂપે ગુજરાત પોલીસની મહત્વની સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. હવે રાજ્યના નાગરિકોએ વાહન ચોરી કે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી કારણ કે તેઓ આ સુવિધા ગમે ત્યાંથી ઓનલાઈન કરી શકશે.

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયેલી ટવીટ |
આજ રોજ ભારતના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહના વરદહસ્તે eFIR ની સેવાઓ ગુજરાત પોલીસની Citizen First App (Android) અને સિટીઝન પોર્ટલ પર લોન્ચ કરવામાં આવી. આ સેવા ટૂંક સમયમાં જ iOS પર પણ ઉપલબ્ધ થશે. #eFIR#Citizenportal #CitizenFirstApp #GujaratPolice pic.twitter.com/mM6LdhHcUU
— Gujarat Police (@GujaratPolice) July 23, 2022
Important Links
સિટિજન ફર્સ્ટ એપ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
અમારી ઓફિસિયલ વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.