
823 Forest Guard Bharti Notification 2022
823 Forest Guard Bharti Notification 2022 – 823 Forest Guard Bharti released @forests.gujarat.gov.in
Post Name: Forest Guard
Total Vacancies: 823 Posts
Application Fees
- General Category: Rs. 100/-
- Other Category: No Fees
Educational Qualifications
- ઉમેદવાર ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ 12) અથવા તેની સમકક્ષ સરકાર શ્રી માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ
- ઉમેદવાર ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
શારીરિક ક્ષમતા
પુરુષ ઉમેદવાર
કેટેગરી | ઊંચાઈ | છાતી | વજન |
---|---|---|---|
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિના ઉમેદવાર | 155cm | 79 – 84 | 50kg |
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવાર | 163cm | 79 – 84 | 50kg |
મહિલા ઉમેદવાર
કેટેગરી | ઊંચાઈ | વજન |
---|---|---|
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિના ઉમેદવાર | 145cm | 45kg |
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવાર | 150cm | 45kg |
વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર જાહેરાત મુજબ 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ
પગાર ધોરણ
- 5 વર્ષ માટે Rs. 19,950/- ફિક્સ પગાર
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા 2 તબક્કામાં યોજવામાં આવશે
- પ્રથમ હેતુલક્ષી પ્રશનોવાળી OMR પધ્ધતિથી લેખિત પરીક્ષા લેવામાં આવશે.
- બીજા તબક્કામાં શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે
- બંને તબક્કા પાસ કર્યા બાદ વૉકીગ ટેસ્ટ પાસ કરવાનો થસે
લેખિત પરીક્ષા માહિતી
- 100 MCQ પ્રશ્નો હશે
- દરેક પ્રશ્ન 2 ગુણનો એમ કરીને 200 ગુણનું પ્રશ્ન પત્ર તૈયાર થસે.
- પરીક્ષા માટેનો સમય 2 કલાકનો રેહશે.
- દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કમી કરવામાં આવશે
- લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રેહશે.
- આ લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40% (200 ગુણમાંથી 80 ગુણ) કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર શારીરિક કસોટી માટે લાયક ગણાશે
- લાયક ઉમેદવાર પૈકી જીલ્લાવાર અને કેટેગરી વાઇસ મેરિતના આધારે ભરવાની થતી જગ્યાઓના 8 ગણા કે તેથી વધુ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે.
લેખિત પરીક્ષા સિલેબસ
વિષય | ટકાવારી |
---|---|
સામાન્ય જ્ઞાન | 25% |
સામાન્ય ગણિત | 12.5% |
ગુજરાતી ભાષા | 12.5% |
કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ તથા ઈકોલોજિ, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ જમીન, ઔષધીય વનસ્પતિ, લાકડું તથા લાકડા આધારિત ઉધ્યોગો, ભૂ ભોગોલિક પરિબળો | 50% |
કુલ | 100% |
શારીરિક કસોટી માહિતી
પુરુષ ઉમેદવાર
કસોટી વિગત | સમય અને માપ | |
---|---|---|
માજી સૈનિક | માજી સૈનિક સિવાય | |
1600 મીટર દોડ | 6 મિનિટ | 6 મિનિટ |
ઊંચો કૂદકો | 4 ફૂટ | 4 ફૂટ 3 ઇંચ |
લાંબો કૂદકો | 14 ફૂટ | 15 ફૂટ |
પુલઅપ્સ (હથેળી પોતાની બાજુ રહે તે રીતે) | ઓછામાં ઓછા 8 વખત | ઓછામાં ઓછા 8 વખત |
રસ્સા ચઢ | 18 ફૂટ | 18 ફૂટ |
મહિલા ઉમેદવાર
કસોટી વિગત | સમય અને માપ | |
---|---|---|
માજી સૈનિક | માજી સૈનિક સિવાય | |
મીટર દોડ | 4.20 મિનિટ | 4 મિનિટ |
ઊંચો કૂદકો | 3 ફૂટ | 2 ફૂટ 9 ઇંચ |
લાંબો કૂદકો | 9 ફૂટ | ફૂટ |
- બંને તબક્કામાં પાસ થનાર ઉમેદવાર પૈકી જીલ્લાવાર કેટેગરી વાઇસ નિમણૂક કરવા માટે પસંદગી લાયક ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પાસ કરવાનો રેહશે. જેમાં પુરુષ ઉમેદવારોએ 4 કલાકમાં 25 કિલોમીટર અને મહિલા ઉમેદવારે 4 કલાકમાં 14 કિલોમીટર અંતર પૂરું કરવાનું રેહશે
Important Links
Download Advertisement: Click Here
Download PDF Notification: Click Here
Apply Online Link : Click Here
Updates on Telegram Channel: Click Here
Important dates
- ફોર્મ ભરવાની શરૂઆત :- 01/11/2022 (3:00 pm)
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ :- 15/11/2022
અરજી પ્રક્રિયા
- ઇચ્છુક ઉમેદવાર વન વિભાગની ઓફિસિયલ વેબસાઇટ ની મુલાકાત લઈ અને ભરતી માટે પોતાની અરજી જમા કરવી શકે છે.
- અરજી કરવા માટેની લિન્ક > અરજી લિન્ક
823 Forest Guard Bharti Notification | 823 Forest Guard Bharti Notification 2022 | 823 Forest Guard Bharti Notification Gujarat Forest Department
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.