12th Science Result 2021 Declared !! Go & Check it Now

12th Science Result 2021 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના વિધ્યાર્થીઓના પરિણામ ને લગતી નોટિસ બહાર પાડવામાં આવેલી છે .GSHEB દ્વારા કોવિડ-૧૯ ના કહેરને લીધે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના વિધ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવેલી. હવે સરકાર નિયમિત વિધ્યાર્થીઓના પૂર્વોતર ધોરણ ની પરીક્ષાઑ અને ક્લાસરૂમ દરમિયાન ના પ્રદર્શન ને ધ્યાને રાખીને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવાના વિચાર પર આવેલ છે.

12th Science Result 2021

12th Science Result 2021

રાજ્ય સરકારશ્રી એ વર્ષ 2021 ની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના નિયમિત વિધ્યાર્થીઓની પરીક્ષા રદ કરી શિક્ષણ વિભાગના 19 જુલાઈ 2021 ના લીધેલ ઠરાવ દ્વારા ધોરણ 12 નું પરિણામ જાહેર કરવાની નીતિ જાહેર કરવામાં આવેલી.આજ ઠરાવ ને ધ્યાને લઈ વિજ્ઞાન પ્રવાહ ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિધ્યાર્થીઓના જાહેર કરેલ નીતિ મુજબ એકઠા કરવામાં આવેલા ગુણ બોર્ડ ની વેબસાઇટ પર આ અપલોડ કરી દેવામાં આવેલા.

હવે એ ગુણ ના આધારે ગુજરાત બોર્ડ દ્વારા નિયમિત વિધ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે અને તારીખ 17 જુલાઈ 2021 ના રોજ સવારે ૮:૦૦ કલાકે બોર્ડ વેબસાઇટ (gseb. org) દ્વારા જાહેર કરવામાં આવશે.

તો શાળાઓ પોતાના વિધ્યાર્થીઓનું પરિણામ શાળાના ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ ના ઉપયોગ થી ડાઉનલોડ કરી શકશે .અને શાળાઓ દ્વારા વિધ્યાર્થીઓને ગુણપત્રક ની નકલ પહોંચાડવાની અને પરિણામ ની જાણ કરવાની રેહશે .

Important Links

Info.Related Link
Download official NotificationDownload Now
Want To See Your Result Click Here
SEB Head Master Bharti 2021Click Here
12th Science Result 2021

અગત્યની સૂચના : ઉપર આપેલી લિન્ક પર જઈ આપ આપનું અને આપના સગા સબંધીઓનું પરિણામ જોઈ શકશો.

ફક્ત શાળાઓ દ્વારા જ પરિણામ જોઈ શકાશે

આ પરિણામ વેબસાઇટ મોબાઈલ ફોન દ્વારા ખોલી શકાશે નહિ. ફક્ત શાળા દ્વારા કમ્પ્યુટર પરથી લૉગિન કરીને દેખી શકાશે.

Stay Happy & Stay Connected With Us

Thank You For Visit Our Website