પોલીસ કોંસ્ટેબલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો

પોલીસ કોંસ્ટેબલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો આ પોસ્ટ માં અપલોડ કરવામાં આવેલ છે તો નીચે જઈને દેખો.

પોલીસ કોંસ્ટેબલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો

✦ પોલીસ કોંસ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતાં ભાઈઓ બેહનો માટે અમે લઈ આવ્યા છીએ કેટલાક અગત્યના પ્રશ્નો કે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો આપ આ પોસ્ટ નો પૂરો લાભ લો અને મિત્રોને શેર કરી એમને પણ આનો લાભ આપો.

31.   બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં ક્યાં વર્ષમાં થયો હતો ?

–     2012

32.   પોલિયો શેનાથી થાય છે ?

–     વાયરસ

33.   ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ?

–     1600 કિ.મી

34.   લાલ અને વાદળી રંગ ભેળવવાથી કયો રંગ બને ?

–     પીળો

35.   ઔરંગઝેબ નું જન્મ સ્થળ ક્યુ છે ?

–     દાહોદ

36.   શ્રેણી પૂરી કરો 1,6,15,28,45,__?

–     66

37.   BCCI એટલે ?

–     BOARD OF CONTROL FOR CRICKET IN INDIA

38.   જેસોર અભ્યારણ ક્યાં જિલ્લામાં આવેલું છે ?

–     બનાસકાંઠા

39.   આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ ક્યાં વર્ષે યોજાઈ ?

–     1951

40.   શિવજી એ કોને વાઘના નાખતી માર્યો હતો ?

–     અફઝલ ખાન

41.   એક ગુપ્ત ભાષામાં A ને Z લખાયા છે અને b ને y લખાય છે તો D કેવીરીતે લખશે ?

–     W

42.   માનવ શરીર નું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

–     37 ડિગ્રી સેલ્સિયસ

43.   શ્રેણી પૂરી કરો ?
2,5,11,23,67,___?

–     114

44.   પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

–     બેડમિંટન

45.   CRPC ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?

–     કલામ-43

46.   ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા ?

–      વિનોબા ભાવે

47.   મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં આ રીતે આવે છે

–     બંદી પ્રત્યક્ષીકરણ

–     પરમાદેશ

–     પ્રતિબંધ

–     અધિકાર પૂછા

48.   1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ?

–     મચ્છુ ડેમ

49.   ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ?

–     રાષ્ટ્રપતિ

50.   રાત્રે અંધારું થવાનું કારણ શું છે ?

–     પૃથ્વીની પોતાની ધરી પર પ્રકરણ

51.   અણુશક્તિનો સ્ત્રોત કયો છે ?

–     યુરેનિયમ

52.   જો EXAM ને DWZ અને COPY ને BNOX લખતો PAGE ને કેવી રીતે લખાય ?

–     OZFD

53.   જ્યારે ભારત 1947 માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

–     ક્લિમેન્ટ એટલી

54.   A એ Bની પત્ની છે C એ A નો ભાઈ છે D એ C ની સંકસુ છે તો D ની પુત્રી સાથે A ને શું સ્ન્બંદ છે ?

–     ભાભી

55.   IPCનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુણને લાગતું છે ?

–     પ્રકરણ 9 A

56.   માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

–     વોશિંગ્ટન

57.   શ્રેણી પૂરી કરો

90,70,50,30,10,__?

–     -10

58.   મોહન એક લાઇનના બને બાજુથી 18 માં નંબરે બેઠેલો છે તો આ લાઈન માં કુલ કેટલા વ્યક્તિ બેઠેલા હશે

–     35.

59.   એક વ્યક્તિ  ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વાળી ને બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વાળીને 3કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે તો તે હવે કઈ દિશામાં ચાલે છે ?

–     પશ્ચિમ

60.   કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો ?

–     42મો સુધારો 

Related Posts (સબંધિત પોસ્ટ)

✦ 8000 One Liner Question pdf (8000 વન લાઇનર પ્રશ્નોની pdf મેળવવા માટે)

=> Click Here (અહિયા ક્લિક કરો)

✦ Forest Guard Study Material (ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટેના મટિરિયલ)

=> Click Here (અહિયા ક્લિક કરો)

✦ Police Constable Study Material (કોંસ્ટેબલ ભરતી માટેના મટિરિયલ)

=> Click Here (અહિયા ક્લિક કરો)

પોસ્ટ ગમી હોય તો શેર કરો તમારા મિત્રો સાથે

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & Scheme Update

Important Note :- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.