ગુજરાત સરકાર ઈનામી યોજના: ધોરણ 10 અને 12માં જે બાળકો યોગ્ય ક્રમાંકે ઉતીર્ણ થયા છે તેમના માટે ગુજરાત સરકાર દ્વારા એક યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના થકી ધોરણ 10 માં યોગ્ય ક્રમાંકમાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ₹ 31,000 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ₹31,000 ઈનામ રકમ મળી શકે છે. અહી આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપેલ છે.
ગુજરાત સરકાર ઈનામી યોજના |
ગુજરાત સરકાર ઈનામી યોજના
Launched By | ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ |
યોજના નામ | ગુજરાત સરકાર ઈનામી યોજના |
Scholarship Benefit | વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ સહાય આપવા |

ગુજરાત સરકાર ઈનામી યોજના પાત્રતા |
યોજનાની પાત્રતા
- વર્ષ 2022 દરમ્યાન લેવામાં આવેલ S.S.C. બોર્ડ અને H.S.C. બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ વિધાર્થીઓ જ આ યોજનનો લાભ લઇ શકશે.
- વિદ્યાર્થીએ સફાઇ કામદાર અથવા આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણ પત્ર તેમજ માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે.
- આ યોજનાનો લાભ પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને મળશે.
ગુજરાત સરકાર ઈનામી યોજના ઈનામ યાદી |
યોજના ઈનામ યાદી
રાજ્ય કક્ષાના ઇનામો
ધોરણ 10માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે
- પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 31,000/- મળવાપાત્ર છે
- બીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 21,000/- મળવાપાત્ર છે
- ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 11,000/- મળવાપાત્ર છે
ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ/સમાન્ય પ્રવાહ) માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે:
- પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 31,000/- મળવાપાત્ર છે
- બીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 21,000/- મળવાપાત્ર છે
- ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 11,000/- મળવાપાત્ર છે
જિલ્લા કક્ષાના ઇનામો
ધોરણ 10માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે
- પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 6,000/- મળવાપાત્ર છે
- બીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 5,000/- મળવાપાત્ર છે
- ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 4,000/- મળવાપાત્ર છે
ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ/સમાન્ય પ્રવાહ) માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે:
- પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 6,000/- મળવાપાત્ર છે
- બીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 5,000/- મળવાપાત્ર છે
- ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને ₹ 4,000/- મળવાપાત્ર છે
યોજના માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ? |
અરજી કઈ રીતે કરવી ?
- યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ (esamajkalyan.gujarat.gov.in) પર જાઓ.
- ત્યારબાદ આ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો (https://sje.gujarat.gov.in/ddcw/) અથવા “Director, Developing Caste Welfare” પર ક્લિક કરો
- ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને રજીસ્ટ્રેશન (Register Yourself) બટન પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન માટે જરૂરી વિગતો નાખી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
- સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા પછી મળેલ ID અને Password થી લોગીન કરો.
- લોગીન થયા બાદ તમે આ યોજના પર ની બધી જ માહિતી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- બસ ! તમારું આ યોજના માટેનું ફોર્મ ભરાઈ ગયું છે.
છેલ્લા શબ્દો
આ આર્ટિકલમાં ગુજરાત સરકાર ઈનામી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં પણ તમારા મનમાં આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.
આવી અન્ય યોજનાઓની માહિતી માટે WhatsApp અને Telegram ના માધ્યમથી અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ. અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.
Important Links
રજિસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
લૉગિન કરવા માટે | અહી ક્લિક કરો |
Download Application Form | અહીં ક્લિક કરો |
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.